કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

પ્રેમ લગ્ન કરવા નીકળેલ મહિલાનું પરિવાર સાથે મિલન

પ્રેમ લગ્ન કરવા નીકળેલ મહિલાનું પરિવાર સાથે મિલન

અજાણી મહિલા વાંકાનેર ચોકડી પાસે બેઠી હતી મોરબી ૧૮૧ ટીમે ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પરિવાર સાથે કરાવ્યું મિલન તારીખ ૧૮ નવેમ્બરના રોજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન માં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે એક અજાણી મહિલા વાંકાનેર ચોકડી પાસે…

PM પાક વીમા યોજનામાં મોટો ફેરફાર

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

પ્રીમિયમમાં કોઈ ફેરફાર નહીં હવે જાનવરોએ પાક બગાડ્યો તો પણ મળશે પૂરું વળતર કેન્દ્ર સરકારે ખેડૂતોની લાંબા સમયથી ચાલી આવતી માંગણીને માન આપતાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) માં મહત્વના સુધારા કર્યા છે. આગામી ખરીફ સિઝન (2025) થી જંગલી પ્રાણીઓના…

વાંકાનેરમાં એકતા પદયાત્રા યોજાઈ

દેશભક્તિના માહોલનું સર્જન વાંકાનેર: સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતીની સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં ધારાસભ્યશ્રી એકતા પદયાત્રા યોજાઈ હતી. આ એકતા પદયાત્રામાં વાંકાનેર વાસીઓ ઉમંગભેર જોડાયા હતા. જેના…

વ્હોરા સમુદાયના ધર્મગુરૂ સૈયદના સાહેબ બુધવારે વાંકાનેરમાં

રાત્રિ રોકાણ કરશે સાયલા, લીંબડી, ચુડા, રાણપુર સહિતના વિસ્તારોમાં જશે વાંકાનેર: વ્હોરા સમુદાયમાં આદરપાત્ર સ્થાન ધરાવતા સૈયદના સાહેબનો તા. ૧૯ મીથી એક સપ્તાહનો કાર્યક્રમ આયોજિત થયો છે. તેઓ હવાઈ માર્ગે મુંબઇથી જામનગર આવ્યા બાદ સૌરાષ્ટ્રમાં જુદા-જુદા મથકોએ રાત્રિ રોકાણ કરી…

ભારતમાં ઇમરજન્સી ફોન નંબરોની સંપૂર્ણ યાદી

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

દરેક વ્યક્તિએ જાણવા જરૂરી ભારતમાં સમર્પિત રાષ્ટ્રીય ઇમરજન્સી નંબરો છે જે ખાતરી કરે છે કે મદદ માત્ર એક કૉલ દૂર છે, જે પોલીસ,એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, મહિલા સુરક્ષા માટે તાત્કાલિક સહાય પૂરી પાડે છે.ઇમરજન્સી નંબરો જાણવા શા માટે મહત્ત્વપૂર્ણજ્યારે આપણામાંથી મોટાભાગના…

બુધવારે વાંકાનેરના ક્યા વિસ્તારમાં લાઈટ બંધ રહેશે?

પાંચદ્વારકા AG ફીડર સાંજ સુધી બંધ

પંચાસર, હસનપર બ્રિજ, ઝાંઝર સિનેમા, ધરમનગર, આસ્થા ગ્રીન, શિવપાર્ક, હરિપાર્ક, પંચાસર ચોકડીથી નવાપરા રોડ તારીખ:- 19.11.25 ના રોજ સવારે ૦૭:૦૦ વાગ્યા થી ૩:૦૦ વાગ્યા સુધી GETCO ના મેન્ટેનન્સ કામ માટે શ્રીજી ફીડરમાં વીજ સપ્લાય બંધ રહેશે. જેમાં પંચાસર સબ સ્ટેશનની…

પાક નુકસાની ફોર્મ ભરવા માટે ખાસ સુચનાઓ

કૃષિ રાહત પેકેજ: જિલ્લામાં ૧૪૪ કરોડ ની સહાય ચુકવી

વાંકાનેર: પાક નુકસાની ફોર્મ ભરવા માટેની કામગીરી ચાલી રહી છે, ત્યારે નીચેની સૂચનાઓ ખેડૂતો માટે ઉપયોગી નીવડશે… ૧) બેન્ક પાસબુક માં જો IFSC code જુનો હશે તો નહિ ચાલે૨) સંયુક્ત ખાતેદાર હોય તો તે બધાને સહી કરવા હાજર રાખવા પડશે,…

ચેક રિટર્ન થતા એક વર્ષની સાદી કેદની સજા

વાંકાનેર: મિત્રતાની રૂએ હાથ ઉછીની રકમ આપેલ જે પરત ન આપતા નેગો.ઈન્સ્ટ્રુ. એકટની કલમ ૧૩૮ મુજબના ગુનામાં આરોપીને વાંકાનેર કોર્ટે સજા તથા વળતર ચુકવવાનો હુકમ કરેલ છે… આ કેસની હકીકત એવી છે કે આ કામના ફરીયાદીએ આરોપીને મિત્રતાને લીધે ધંધામાં…

કલેકટરશ્રીએ વાંકાનેર મતવિસ્તારની મુલાકાત લીધી

વાંકાનેર, ધરમનગર, ચંદ્રપુર, જોધપર અને ગારીડાનો સમાવેશ વાંકાનેર: ભારતના ચૂંટણીપંચના આદેશ અનુસાર મોરબી જિલ્લાના 3 વિધાનસભા વિસ્તાર 65-મોરબી, 66-ટંકારા, 67-વાંકાનેરમાં તા. 1/1/2026 ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision-2026) જાહેર કરવામાં આવેલ છે. જે કાર્યક્ર્મના અંતર્ગત…

100% ગેલેક્સી કમ્પોસ્ટ મરઘાં ખાતર

100% ગેલેક્સી કમ્પોસ્ટ મરઘાં ખાતર

છોડની સમૃદ્ધી સાથે ખેતીને જીવતદાન માટે આજે જ અપનાવો કેમિકલ વગરનું ગેલેક્સી કમ્પોસ્ટ મરઘાં ખાતર બાગાયતી ખેતી, ફુલ-છોડ, વૃક્ષ તથા નારીયેળ માટે સ્પેશ્યલ તૈયાર કરેલ 100% નેચરલ ઓર્ગેનિક કમ્પોસ્ટ મરઘાં ખાતર માટે આજે જ સંપર્ક કરો વર્તમાન સમયમાં ખેડૂતો ખેતીમાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!