કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

જીલ્લા બેંકના સભાસદોને 10ને બદલે 15 લાખનો અકસ્માત વિમો

કૃષિ સહિતની નવી યોજના : જયેશ રાદડીયા જીલ્લા બેંકની સામાન્ય સભામાં 15 ટકા ડીવીડન્ડની ધોષણા થાપણ – ધિરાણ વઘ્યા રાજકોટ જીલ્લા બેંક સહિત જીલ્લા લેવલની 7 સરકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા સહકાર મંત્રી અમીત શાહના અઘ્યક્ષસ્થાને યોજાઇ હતી. રાજકોટ જીલ્લા…

વાંકાનેરમાં TDO તરીકે પાયલબેન ચૌધરી મુકાયા

વાંકાનેર/ ટંકારા પોલીસ સ્ટેશનમાં બદલીઓ

વાંકાનેર: ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત વિકાસ સેવા, વર્ગ-૨ સંવર્ગમાં ફરજ બજાવતા 27 તાલુકા વિકાસ અધિકારીઓની વહીવટી હિતને ધ્યાનમાં રાખીને બદલીના આદેશો બહાર પાડવામાં આવ્યા છે. આ બદલીના આદેશો 22 સપ્ટેમ્બર, 2025ના રોજ જારી…

સૈયદ કબીરૂદીન હસન (કુફ્ર શિકન) રહેમતુલ્લાહ અલયહે

સૈયદ કબીરૂદીન હસન (કુફ્ર શિકન) રહેમતુલ્લાહ અલયહે

સૈયદ શમસુદીન ઈરાકી રહેમતુલ્લાહ અલયહે: વાંકાનેર વિસ્તારમાં વસતા મોમીનોના વડવાઓને સૈયદ કબીરૂદીન હસન (કુફ્ર શિકન) રહેમતુલ્લાહ અલયહે કલમો પઢાવી ઇસ્લામમાં દાખલ કરી ઈમાનની દૌલતથી નવાજ્યા, આપના પરદાદાનું નામ સૈયદ શમસુદીન ઈરાકી રહેમતુલ્લાહ અલયહે છે, જે ઈરાન અને ખુરાસાનમાં તાતારી લોકોએ…

શ્રાદ્ધ નિમિત્તે વૃક્ષપ્રેમીને ઝાડવા અર્પણ કરાયાં

એક પેડ મારાજ કે નામ જેમને જંગી ગામના ના ઝાડવા વાલા રાસડો ખુબ જ વ્હાલો હતો વાંકાનેરમાં વર્ષોથી સૈવાકિય કાર્યો કરતા જીવદયાપ્રેમી કિડીને કિડયારૂ, પક્ષીને ચણ, શ્વાનને રોટલા તથા શ્રી એકલીયા બરારીયા હનુમાનજી મંદિર રાજકોટ રોડના સ્થાપક જ્યાં દર વર્ષે…

પોષણ ઉત્સવ/ આઠમો રાષ્ટ્રીય પોષણ માહ ઉજવાયો

ભાજપ દ્વારા કુપોષિત બાળકોને પોષણ કીટ વિતરણ કરાયું વાંકાનેર: આજરોજ વાંકાનેર ઘટક આઇસીડીએસ શાખા દ્વારા પોષણ ઉત્સવ 2025 અને આઠમો રાષ્ટ્રીય પોષણ માહ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કુપોષિત બાળકોને પોષણ કીટ વિતરણ ત્રિવેણી કાર્યક્રમ માન.સાંસદશ્રી (રાજ્યસભા) કેસરીદેવસિંહના અધ્યક્ષ સ્થાને…

જિલ્લા ફરિયાદ સહ સંકલન બેઠક DDOની અધ્યક્ષતામાં યોજાઈ

ગામ તળમાં ક્યાંય પણ ઉકરડા ન હોય તે બાબત સુનિશ્ચિત કરવા જણાવ્યું મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ મોરબીમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા, ફાર્મર રજીસ્ટ્રી અંતર્ગતની…

નવી બનેલી શાળામાં પહેલા વરસાદમાં જ દીવાલમાંથી પાણી આવવા લાગ્યું !

જવાબદારો સામે પગલાં લેવાશે? વાંકાનેર ભાટિયા કુમાર પ્રાથમિક શાળા હજી તો આ વર્ષે જ બની છે વાંકાનેર: તાલુકાની તાલુકા શાળા નં -૧ ની પેટા શાળા શ્રી ભાટિયા કુમાર પ્રાથમિક શાળા હજી તો આ વર્ષે કરોડોના ખર્ચે નવી શાળા બની અને…

રાજાવડલાના યુવાનને ગ્રીકો રોમન સ્ટાઇલ કુસ્તીમાં ગોલ્ડ મેડલ

હવે નેશનલ કક્ષાએ ચંદીગઢ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે રાજકોટ: તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનવર્સિટી – રાજકોટ ખાતે ઇન્ટર કોલેજ કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં રાજકોટની એ.એમ.પી.ગવર્મેન્ટ લો કોલેજમાં અભ્યાસ કરતા વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામના વિધાર્થી ટોળિયા શૈલેષ લક્ષ્મણભાઈએ ૫૭…

જીતુભાઇ સોમાણીની એન્જીયોપ્લાસ્ટી સફળતાપૂર્વક પૂર્ણ

વાંકાનેર-કુવાડવા ધારાસભ્ય શ્રી જીતુભાઇ સોમાણીની એન્જીયોપ્લાસ્ટી સફળતાપૂર્વક પૂર્ણ થઇ છે. તેમને જલદી સ્વસ્થતા પ્રાપ્ત થાય તે માટે શુભેચ્છકો શુભકામનાઓ આપી રહ્યા છે … સૌરાષ્ટ્રની સુવિખ્યાત સિનર્જી હોસ્પિટલમાં જાણીતા કાર્ડીયો વાસ્કયુલર સર્જન ડો. વિશાલ પોપટાણીએ સફળ એન્જીયોપ્લાસ્ટી ઓપરેશન કર્યુ હતું. શ્રી…

વડાપ્રધાનશ્રીના જન્મદિવસે રંગપર શાળામાં વૃક્ષારોપણ

વાંકાનેર: ગઈ કાલે આપણા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસની ઉજવણીના અનુસંધાને વાંકાનેર તાલુકા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ રંગપર પ્રાથમિક શાળામાં ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કિશોરભાઈ રાઠોડ સાહેબ, બી આર સી કોઓર્ડીનેટર બાદી સાહેબ, સીઆરસી…

Content Copying Forbidden !!

error: Content is protected !!