કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

જિલ્લાકક્ષાની બેઝબોલ અને સોફ્ટબોલમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન

એસ.એમ.પી. હાઈસ્કૂલ સીંધાવદરની જિલ્લા કક્ષાએ સિદ્ધિ રાજ્યકક્ષાએ અંડર 14/17 અને 19 એમ કુલ મળીને 30 ખેલાડીઓ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે વાંકાનેર: રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત અને જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર મોરબી…

મોમીન સમાજના નોકરી મેળવનાર/ પદવી મેળવનાર ભાઈઓ/ બહેનો જોગ

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

મોમીન ઉત્કર્ષ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કાર્યક્રમ તા. 30/9/2025 સુધીમાં જરૂરી આધારો વોટ્સઅપથી કે રૂબરૂ ટ્રસ્ટની ઓફિસે મોકલી આપવા અપીલ વાંકાનેર: દરેક દેશના વિકાસમાં શિક્ષણનું યોગદાન ખુબજ મહત્વનું છે. મૂળ વાંકાનેરના આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતા મોમીન સમાજના લોકોએ…

પાલિકા દ્વારા સ્વચ્છતાની થીમ પર પપેટ શૉ નું આયોજન

શેરી નાટક પણ ભજવાયા વાંકાનેર: અહીંની નગરપાલિકા દ્વારા સ્વચ્છતાની થીમ પર પપેટ શૉ નું આયોજન કરવામાં આવેલ હતું સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મોરબી જિલ્લામાં જન જાગૃતિ માટે વિવિધ આયોજનો કરવામાં આવે છે, જેમાં વાંકાનેર નગરપાલિકા દ્વારા શહેરીજનોને સ્વચ્છતાની જાગૃતિ માટે…

બ્રહ્મસમાજને પ્રધાનમંડળમાં સ્થાન આપવા માંગ

વાંકાનેરના ભરત ઓઝાએ માંગ ઉઠાવી ભાજપમાં બ્રાહ્મણોની અવગણના કરવામાં આવી રહી છે રાજકોટ: શહેર ભાજપ દ્વારા ગણપતિ મહોત્સવના આયોજનમાં બ્રહ્મ સમાજના આગેવાનોને આરતીનો સમય છઠ્ઠા દિવસે આપતા વિવાદ થયો છે. આ વિવાદ હવે ભાજપની મુશ્કેલી વધારી શકે છે. ગુજરાતભરમાં બ્રહ્મ…

રૂપાવટી ગામે મંગળવારના લોકડાયરાનું આયોજન

ધજારોહણ, દેગ ચઢાવવી તેમજ ભવ્ય લોકડાયરો યોજાશે વાંકાનેર: તાલુકાના રૂપાવટી ગામ ખાતે શ્રી રામાપીરના મંદિર ખાતે આગામી ભાદરવા સુદ 10 ને તા. 2-9-2025 ને મંગળવારના રોજ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 2ના રોજ ધજા તેમજ દેગ ચડાવવામાં…

પયગંબર સાહેબના 1500માં મિલાદની ઉજવણીની તૈયારી

પયગંબર સાહેબના 1500માં મિલાદની ઉજવણીની તૈયારી

વાંકાનેર શહેર મુસ્લિમ અગ્રણીઓની મીટિંગ જુલૂસમાં ફટાકડા ફોડવા અને કલર ઉડાડવા પર પ્રતિબંધ વાંકાનેર: પયગંબર હઝરત મોહંમદ સાહેબ (સલ્લલ લાહો અલયહ વ આલે હી વસલ્લમ) ના 1500માં મિલાદ શરીફ (જન્મ જયંતિ) ઉજવવા માટે વાંકાનેરના મુસ્લિમ સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળે…

તરણેતર મેળામાં પદાર્થ સુંઘાડી બે વૃદ્ધને લૂંટ્યા

વાંકાનેરના સીમાડે ચાંદીપુરા રોગની દસ્તક

તરણેતર મેળામાં જનારા સાવધાન ! કળા કરતી ગેંગ મેળામાં સક્રિય હોવાની શંકા રાજકોટ: તરણેતરના મેળામાં ઝેરી પદાર્થ સુંઘાડી, ખવડાવી કે પીવડાવી મતા તફડાવી લેવાનું કારસ્તાન સામે આવ્યું છે. બે વૃદ્ધને રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. કળા કરતી ગેંગ મેળામાં સક્રિય હોવાની…

ગેલેક્સી સ્કૂલની વિદ્યાર્થીની વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ

બાદી સારાએ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મળતા અભિનંદન વાંકાનેર: આજે મોરબી ખાતે યોજાયેલા જીલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ગેલેક્સી સ્કૂલની પ્રતિભાશાળી વિદ્યાર્થીની બાદી સારાએ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું. ગેલેક્સી સ્કૂલની આ પ્રતિભાશાળી વિદ્યાર્થીની બાદી સારાએ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત…

જિલ્લા કક્ષાના કલા મહાકુંભમા SMP હાઈસ્કૂલનો ઉત્કૃષ્ઠ દેખાવ

ગરબામાં અને વકતૃત્વમાં તૃતીય તથા લગ્નગીતમાં દ્વિતીય નંબર મેળવ્યો વાંકાનેર: રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા કમિશ્નરશ્રી, યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી મોરબી સંચાલિત જિલ્લા કક્ષા કલા મહાકુંભ…

MSP(cci) હેઠળ કપાસ વેચવા ‘કપાસ કિશાન’ એપ્સમાં નોંધણી જરૂરી

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

રજીસ્ટ્રેશન કરાવ્યા વિના કોઇ ખેડૂતનો કપાસ CCI ખરીદશે નહી એમ.એસ.પી. (સી.સી.આઇ.) હેઠળ કપાસના ભાવ ₹.1612 પ્રતિ મણ રહેશે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે વર્ષ 2025-26માં એમ.એસ.પી. (સી.સી.આઇ.) હેઠળ કપાસ વેચવા માટે ‘કપાસ કિસાન’ એપ્સમાં ખેડૂતે…

Content Copying Forbidden !!

error: Content is protected !!