ધો. 12 કોમર્સ માર્ચ – 2023 માં સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન સાથે 5-5 વિદ્યાર્થી ટોપ 10 માં સ્થાન મેળવી ઘી મોડર્ન સ્કૂલે વાંકાનેરને સમગ્ર ગુજરાતમાં ગૌરવ અપાવેલ છે
સમગ્ર ગુજરાત બોર્ડમા પ્રથમ માથકીયા સાજેદાબાનુ નજરૂદીન- પંચાશીયા PR. 99.99 Per. 95.00 % પ્રથમ વખત વાંકાનેર વિસ્તારના પાંચ-પાંચ વિધાર્થીઓએ સમગ્ર ગુજરાત બોર્ડના ટોપ-૧૦માં સ્થાન મેળવીને વાંકાનેરનુ ગૌરવ વધારેલ છે. સમગ્ર ગુજરાત બોર્ડમા દ્રિતીય ચારોલીયા તેસીન શાહિદ- અરણીટીબા PR. 99.98 …