પ્રેમીઓ અલગ ધર્મના હોવાથી લવ જેહાદ કહેવું ખોટું
મુસ્લિમ મહિલાને આગોતરા જામીન આપતી વખતે બોમ્બે હાઈકોર્ટની ટિપ્પણી જો કોઈ છોકરી અને છોકરો અલગ અલગ ધર્મ અને એકબીજાના પ્રેમમાં હોય તો તેને લવ જેહાદ કહેવું યોગ્ય નહીં ગણાય. આવા દરેક કિસ્સાને ધાર્મિક દૃષ્ટિકોણથી જોવું ખોટું છે. લવ જેહાદના આરોપોના કેસની…