વાંકાનેર નજીક વોડકા- બિયર સાથે એક પકડાયો
વિઠ્ઠલપર ગામના પાટિયા નજીક બાઈક ઉપર નીકળેલા શખ્સ ઝડપાયો વાંકાનેર : બુટલેગરો વ્હીસ્કીની સાથે વોડકા સપ્લાય કરતા થયા હોવાના અણસાર વચ્ચે વાંકાનેર તાલુકા પોલીસે વિઠ્ઠલપર ગામના પાટિયા નજીક બાઈક ઉપર વોડકા અને બિયરનો જથ્થો લઈને નીકળેલા શખ્સને ઝડપી લીધો હતો. પ્રાપ્ત…