કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

તિખારો ‘તું મારી સાથે લગ્ન કર’ કહી યુવતીને હેરાનગતિ કરાતા ફરિયાદ

રાતીદેવળીની સંગીતાબેનને ચાર શખ્સોએ ધરાર બળજબરીથી લગ્ન કરવા દબાણ કર્યાની પોલીસ ફરિયાદ તિખારો વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે રહેતી યુવતીને મોરબીની બે મહિલા સહિત ચાર શખ્સોએ ધરાર બળજબરીથી લગ્ન કરવા દબાણ કરી જાનથી મારી નાખવા ધમકી આપતા મોરબી બૌદ્ધનગરની બે…

બાઉન્ડરી નજીક અકસ્માતમાં ત્રણ જણાને ઇજા અને સરતાનપર નજીક દારૂ સાથે પકડાયા

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ભલગામ પાસે ગઈકાલે રાત્રે જીજે – 36 – L – 4438 નંબરની ઇનોવા કાર બીજલભાઈ રઘુભાઈ માંડાણીના ટ્રેકટર પાછળ ઘુસી જતા ટ્રેક્ટરની ટ્રોલીમાં બેઠેલા રવિભાઈ, રામભાઈને તેમજ ટ્રેકટર ચાલક બીજલભાઈને ઇજાઓ પહોચતા ઇનોવા કાર ચાલક વિરુદ્ધ વાંકાનેર…

વરલી મટકાના જુગાર નેટવર્કનો પર્દાફાશ કરતી મોરબી એલસીબી ટીમ

રૂ. 9,750 ની કિંમતનાં મુદ્દામાલ સાથે બે શખ્સો ઝડપાયાં: મુખ્ય આરોપી ફરાર  મોરબી એલસીબી ટીમ દ્વારા ફરી એક વખત વાંકાનેર શહેર ખાતે ચોક્કસ ખાનગી બાતમીને આધારે વરલી મટકાના જુગારનો દરોડો પાડી શહેરમાં ચાલતા વરલી મટકાના જુગારના નેટવર્કનો પર્દાફાશ કરી રૂ‌.…

31 મી મે સુધી જળ અભિયાન અંતર્ગત રાજ્યમાં જળાશયોમાંથી કાંપ કઢાશે 

રાજ્ય સરકાર જળાશયોના તળિયે પડેલો કાંપ પોતાના ખર્ચે ખોદાવીને રાજયભરના ખેડૂતોને વિનામૂલ્યે આપે છે જળસંરક્ષણ તથા જળસંચય અર્થે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાજય સરકારે વર્ષ ૨૦૧૮માં એક અનોખું અભિયાન ‘સુજલામ્ સુફલામ્ જળ અભિયાન’.શરૂ કર્યું છે જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં આગામી…

રોયલ પાર્કમાં રહેતા યુવાનનો ઝેરી દવા પીને આપઘાત

રાજકોટ: વાંકાનેરમાં રહેતાં અને રફાળીયા ખાતે જેટકોના પાવર હાઉસ ખાતે હેલ્પર તરીકે નોકરી કરતાં યુવાને યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. જાણવા મળ્યા મુજબ વાંકાનેર રોયલ પાર્ક સોસાયટીમાં નવા બસ સ્ટેશન પાસે રહેતાં નિરંજન…

વાંકાનેર વિસ્તારમાં દારૂ વેચતા પાંચ આરોપીની ધરપકડ

જીનપરા ચોક, લિંબાપરા, ઠીકરીયાળા અને તરકીયામાં દારૂ સાથે મળી આવતા પોલીસ કાર્યવાહી વાંકાનેરમાં આરોપી સંજયભાઈ નાનજીભાઈ કુમખાણીયા જીનપરા ચોક ખાતે રૂપિયા ૬૦ની કિમતના ૩ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો. વાંકાનેરમાં આરોપી સરીફાબેન ઉર્ફે સગુબેન બાબુભાઇ વીકીયાણી અમરસિંહજી સ્કુલ સામે…

મોરબી જિલ્લાના હોટલ માલિકોએ “પથિક” સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવું

હોટલ માલકો ધ્યાન આપે: સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાવી યુઝર આઈડી પાસવર્ડ મેળવી લેવાનો રહેશે મોરબી જિલ્લા ખાતે આંતરરાષ્ટ્રીય દરીયાઈ માર્ગથી કોલસા તથા મીઠાની આયાત તથા નિકાસ થતી હોય તેમજ મોરબી જિલ્લો ઔધ્યોગિક દ્રષ્ટી એ ખુબજ મહત્વનો હોય જેમાં દેશ વિદેશથી મોટા  પ્રમાણમાં…

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર

કુલ 12 બેઠકોમાંથી પાંચ બેઠકો બિનહરીફ થયેલ,  સાત બેઠકોની ચૂંટણીમાં લુણસર અને જાલસીકા બેઠકો પર ટાઇ થતાં ચિઠ્ઠીથી વિજેતા ઉમેદવારો જાહેર કરાયાં  વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ.ની ચૂંટણીનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ભારે રસાકસીભરી ચૂંટણીમાં કુલ…

તીથવા હાઈસ્કૂલમાં બોર્ડ પર દિન વિશેષના શિર્ષક હેઠળ લખાણ લખીને માહિતી સંચાર કરવાનો સ્તુત્ય પ્રયાસ

શાળામાં સુવિચાર લખવાથી શરૂઆત કરી હતી પણ આજે દિન વિશેષ લખવું એ પ્રણાલિકા બની ગઈ છે. નાના નાના સ્કેચ/ચિત્રો બનાવીએ તો એ જોવાની વિદ્યાર્થીઓને ખૂબ મઝા આવે છે: ભરતભાઈ ગોપાણી વાંકાનેર : પુસ્તકોના બે પુઠ્ઠાની વચ્ચેનું શિક્ષણ દરેક શાળા આપતી…

પીએમ કુસુમ યોજનામાં 60 ટકા સબસીડી મળે છે

સોલર પેનલની કુલ કિંમતના 30 ટકા કેન્દ્ર સરકાર જ્યારે 30 ટકા રાજ્ય સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. 30 ટકા પૈસા બેંકમાંથી લોન તરીકે લઈ શકાય છે ભારતના ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે, સરકારે પીએમ કિસાન જેવી ઘણી યોજનાઓ બહાર પાડી છે, જેમાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!