દલડી: પી એચ સી ખાતે ટીબીના દર્દીઓને કીટનું વિતરણ કરાયું
વાંકાનેર: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલડી ખાતે પ્રધાનમંત્રીના માનવતા માટેના આહવાન જન ભાગીદારી થકી ટી.બી. નિર્મૂલન માટેના અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલડી ખાતે ટી.બી. ના 10 જેટલા દર્દીઓને વિવિધ દાતાઓના સહયોગથી ન્યુટ્રીશિયન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં દાતાઓ…