અમદાવાદ-ઓખા (સાપ્તાહિક) સ્પેશિયલ ટ્રેનના ફેરા વધારાયા
મોરબી : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિશેષ ભાડા ઉપર સમાન સંરચના, સમય અને પથ ઉપર વધારવામાં આવ્યા છે. જેની વિગતો નીચે મુજબ છેઃ ટ્રેન નંબર 09435/09436 અમદાવાદ-ઓખા-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ (16…