અમેરિકાના આકાશમાં ઉડતા વધુ એક રહસ્યમય પદાર્થને તોડી પડાયો: અઠવાડિયામાં બીજી ઘટના
વોશિંગ્ટન તા.11ચીનના જાસૂસી બલુનને તોડી પાડયાના ગણતરીના દિવસો બાદ અમેરિકાએ આકાશમાં ઉડતા વધુ એક રહસ્યમય પદાર્થને ફુંકી માર્યુ હતું. કારની આકારનો આ મોટો પદાર્થ અલાસ્કાના આકાશમાં નજરે ચડયા બાદ અમેરિકી યુદ્ધ વિમાને તે તોડી પાડયો હતો. અમેરિકાએ તાજેતરમાં તોડી પાડેલા…