કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

વાંકાનેર ધારાસભા મતવિસ્તારમાં ગઈ ચૂંટણીમાં મુખ્ય ત્રણ ઉમેદવારમાંથી ક્યા ઉમેદવારને ક્યા ગામમાંથી કેટલા મત મળેલા ?

મહોમ્મદ પીરઝાદાને 71981, જીતુ સોમાણીને 70733 ગોરધન સરવૈયાને 25413 મત મળ્યા હતા. કુલ 13 ઉમેદવારોમાંથી બાકીના 10 ને 10694 મત મળેલા, નોટામાં 3170 મત ગયા હતા અને 4 મત રદ થયા હતા. 

વાંકાનેર ધારાસભા મતવિસ્તારના ૧૩ ઉમેદવારોના નામ, સરનામા, પ્રતિક અને પક્ષ

વાંકાનેર વિસ્તારના 8, રાજકોટ વિસ્તારના 4 અને મોરબીના 1 ઉમેદવાર  ઉભા છે (1) જીતેન્દ્ર કાંતિલાલ સોમાણી – ભાજપ  (કમળ) ગ્રિષ્મ  કુટિર, મ્યુ. ગર્લ્સ હાઇસ્કૂલ સામે, દિવાનપરા, વાંકાનેર (2) મહમદજાવિદ અબ્દુલ મુતલીબ પીરઝાદા – કોંગ્રેસ (પંજો) મુ. પીપળીયારાજ તાલુકો: વાંકાનેર (3)…

વાંકાનેર ધારાસભા વિસ્તારનું બુથ અને ગામ દીઠ 2017ની ચૂંટણીમાં થયેલ મતદાન અને ટકાવારી તથા 2022ની ચૂંટણીના કુલ મતદારોની સંખ્યા

વાંકાનેર ધારાસભા વિસ્તારનું બુથ અને ગામ દીઠ 2017ની ચૂંટણીમાં થયેલ મતદાન અને ટકાવારી તથા 2022ની ચૂંટણીના કુલ મતદારોની સંખ્યા

ગુજરાતની ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગમાં કોણ ફાવશે?

ગુજરાતમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપ માટે પણ રસાકસી છે ગુજરાત ની 2017 ની ધારાસભાની ચૂંટણીમાં કુલ 182 સીટ ઉપર ભાજપને 49.1 ટકા મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને 41.4 ટકા મત મળ્યા હતા. આ બંને મુખ્ય પક્ષો વચ્ચેનો મતનો…

વાંકાનેર તાલુકાના માટેલ રોડ પરથી દેશી દારૂ સાથે એક ઝડપાયો

વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આરોપી રાહુલ રઘુભાઇ પીપળીયા પોતાના કબજામાં પ્લાસ્ટીકના બાચકામાં આશરે 250 મી.લી. ની ક્ષમતાવાળી કેફી પ્રવાહી ભરેલ નાની નાની કોથળીઓ નંગ.12 દેશીદારૂ લીટર-3 કી.રૂ.60/-નો વેચાણ કરવાના ઇરાદે રાખેલ હોય જેને પોલીસે ભવાની કાંટા પાસે ઝડપી પાડી…

અમરાપર ગામે પરપ્રાંતીય ખેત મજૂરના બાળક ઉપર જંગલી સુવરે અચાનક કરેલો હુમલો

ટંકારા : ટંકારા તાલુકાના અમરાપર ગામે ઇરફાન ભાઈની વાડીમા પરપ્રાંતીય ખેત મજૂરના દસ વર્ષના બાળક ઉપર જંગલી સુવરે અચાનક હુમલો કરતા બાળકને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ ઘટના અંગે 108 ઇમર્જન્સીને કોલ કરતા 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઇએમટી…

વાંકાનેરમાં આજે અપમૃત્યુના બે બનાવો: એક આપઘાત અને એક અકસ્માતમાં મૃત્યુ

પીપળીયારાજના ભરવાડ યુવાને ઝેરી દવા પીધી: સરતાનપર ચોકડી પાસે મુસ્લિમ રિક્ષાચાલકનો અકસ્માત વાંકાનેર: આજરોજ તાલુકામાં પીપળીયારાજ ગામે રહેતા રાજુભાઇ ગોવિંદભાઈ ફાંગલીયા નામના ૩૮ વર્ષના યુવાને પોતાના વાડામાં જઈ ઝેરી દવા પી લેતા મોત નીપજયું હતું. આ ઘટના અંગે અગમ્ય કારણોસર…

Content Copying Forbidden !!

error: Content is protected !!