કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

વાંકાનેરના ધારાસભ્યોને હરીફ પર મળેલી લીડ

૧૯૬૨થી ૨૦૧૭ સુધીની કુલ 14 ચૂંટણીઓના રસપ્રદ આંકડાઓ વાંકાનેરના ધારાસભ્યોની કુલ 14 ચૂંટણીઓની મતદાન તારીખ, જીતનાર, બીજા નંબરે રહેનાર હરીફ ઉમેદવાર અને મળેલી લીડની વિગતો કમલ સુવાસ ના વાંચકો માટે ઉપર મુજબ છે.  

વાંકાનેરના સમાચાર ટૂંકમાં: ચીફ ઓફિસર સસ્પેન્ડ

આજના પેટ્રોલ/ડીઝલ ભાવ અને હવામાન વાંકાનેરના આજના પેટ્રોલ/ડીઝલ ભાવ અને હવામાન નીચે મુજબ છે પેટ્રોલ રૂપિયા 96.17 અને ડીઝલ રૂપિયા 91.93. હવામાન 21 થી 38 રહેશે મોરબી પુલ તૂટવાના પ્રકરણમાં વાંકાનેરના ચીફ ઓફિસર સસ્પેન્ડને સસ્પેન્ડ કરાયા છે.    

ગુજરાત ધારાસભા ચૂંટણી નો કાર્યક્રમ

                                                 પ્રથમ તબક્કો (89 સીટ)             બીજો તબક્કો (93 સીટ) નામાંકન કરવાની છેલ્લી તારીખ          નવેમ્બર 14, 2022 (સોમવાર)     નવેમ્બર 17, 2022 (ગુરુવાર) નામાંકનોની ચકાસણી માટેની તારીખ       નવેમ્બર 15, 2022 (મંગળવાર)        નવેમ્બર 18, 2022 (શુક્રવાર) ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ નવેમ્બર…

વાંકાનેર ધારાસભા સીટઃ ઈતિહાસના આયનામાં

વાંકાનેરની આ સીટ ઉપર ર વાર સ્વતંત્ર પક્ષ, ૧ વાર અપક્ષ, ર વાર ભાજપ અને ૮ વાર કોંગ્રેસનો વિજય વાવટો ફરકયો છે ભારત દેશ આઝાદ થયા પછી વાંકાનેરનો ત્યારના સૌરાષ્ટ્ર રાજય કે જેના મુખ્ય મંત્રી ઢેબરભાઇ હતા, તેમાં સમાવેશ થતો…

ગુજરાતમાં બે મોટા ઉદ્યોગો નું આગમન

મહારાષ્ટ્રને બદલે ગુજરાતના વડોદરામાં અને ધોલેરા ખાતે સ્થાપાશે બે મોટા ઉદ્યોગો તાજેતરમાં ગુરુવારે થયેલી જાહેરાતથી મહારાષ્ટ્રને મોટો ફટકો લાગ્યો છે. જેમાં ટાટા-એરબસ C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ જેની પાછળ 22,000 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થવાનું હતું તે મહારાષ્ટ્રના બદલે હવે ગુજરાતના…

ઓક્ટોબરમાં ચાર વખત વંદે માતરમ ટ્રેનનો અકસ્માત

પશુઓ ભટકાવવા થી કુલ ચાર વખત થયેલા બધા જ અકસ્માતો ગુજરાતમાં થયેલા છે ગુજરાતના વલસાડમાં વંદે ભારત ટ્રેન સાથે અકસ્માત થયાના સમાચાર મળી રહ્યા છે. ટ્રેન સાથે ગાયની ટક્કર થઈ હતી. આ ટક્કરમાં ટ્રેનનો આગળના ભાગે નુકસાન પહોંચ્યું છે. ઉલ્લેખનીય…

વાંકાનેર પુરવઠા ખાતા હેઠળ ૫૪ હજાર રેશનકાર્ડ

કુલ રેશનીંગ ડેપો (સણોસરા સહિત) ૬૮ અને લાભાર્થી ૨,૪૨,૩૨૪ છે વાંકાનેર તાલુકામાં કુલ રેશનીંગ ડેપો (સણોસરા સહિત) ૬૮ છે. જેમાં એનએફએસએ કેટેગરીમાં એએવાય રેશન કાર્ડ ૧૩૭૮ છે, જેની વસ્તી ૫૮૦૯ ની છે. બીપીએલ કાર્ડ ર૭ર૪ અને લાભાર્થી ૧૩૩૯૧ છે. એપીએલ-૧…

ગુજરાત માટે ઓબીસીનું સેન્ટ્રલ લિસ્ટ

ગુજરાતમાં કુલ ૧૦૯ જાતિઓનો ઓ બી સી માં સમાવેશ કરવામાં આવ્યો છે ક્રમ કાસ્ટ-કોમ્યુનિટી (૧) અગરી (ર) આહિર, આયર બેરીચા (૩) બફાણ (મુસ્લિમ) (૪) બારોટ,વહીવાંચા,ચારણ,ગઢવી (પ) બાવરી અથવા બાઓરી (૬) બાવા, અતીત બાવા, વૈરાગી બાવા, ગોસાઇ, રામાનંદી, પુરી (૭) ભારતી,…

ખેડૂતોને સબસીડી અપાવતું આઇ-ખેડૂત પોર્ટલ

ખેડૂતોને ઉપયોગી ઘણી બધી માહિતી આઇ-ખેડૂત પોર્ટલમાં આપવામાં આવે છે ખેતી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે રાજ્ય સરકારે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુક્યુ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને ખેતી સંબંધી તમામ જાણકારી ઘર આંગણે પૂરી પાડવામાં આવે છે. રાજય દ્વારા…

ચલણી નોટોનો રસપ્રદ ઈતિહાસ

આપણે નોટબંધી જોઇ, એને કારણે અચાનક ક્યારેય ન અનુભવેલી મુશ્કેલીઓના મહામાર્ગ પરથી પસાર પણ થયા. હવે રૂપિયા ૨૦૦ની નોટ બહાર પડી છે. આપણે આજકાલ નોટોના ચકકરમાં ચકરડી ફરી રહ્યા છીએ ત્યારે ઇતિહાસના પાનાં ફેરવીને એનું ઐતિહાસિક મૂલ્ય પણ આંકી જોઇએ.…

Content Copying Forbidden !!

error: Content is protected !!