શુક્રવારે તાલુકા સહકારી સંઘના 7 બેઠકોની ચૂંટણી થશે
કુલ બારમાંથી પાંચ બેઠકો બિનહરીફ થઇ છે: આ ચૂંટણી જુના બ્લોક યોજાશે વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ. ની ચૂંટણી માટે સંઘની કુલ 12 બેઠકોમાંથી પાંચ બેઠકો પર ફક્ત એક જ ઉમેદવારી ફોર્મ ભરાતા પાંચ બેઠકો બિનહરીફ થઇ છે,…