એસટી બસે ઇકો કારને હડફેટે લેતા મુસાફરોને ઇજા
વાંકાનેર : વાંકાનેર હાઇવે ઉપર બાઉન્ડ્રી નજીક એસટી બસના ચાલકે ઇકો કાર સાથે અકસ્માત સર્જતાં ઇકોમાં બેઠેલ એક મુસાફરના દાત પડી ગયેલા તેમજ અન્ય બે મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોચતા એસટી બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. વાંકાનેર તાલુકા…