કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

મોરબી જિલ્લાના ત્રણ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ થયા

મોરબી : મોરબી જિલ્લાના ત્રણ બિન હથિયારધારી હેડ કોન્સ્ટેબલોને શરતોને આધીન બિન હથિયારધારી એએસઆઈ તરીકે બઢતી આપવામાં આવી છે. મોરબી જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓએ એએસઆઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં…

જુગાર રમતા બે ઝબ્બે, એક નાસી ગયો

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન સીટી સ્ટેશન રોડ ઉપર જાહેરમાં જુગાર રમી રહેલા બે શખ્સને ઝડપ્યા છે. આરોપી ઈકબાલશાં મહમદશાં શેખ અને અલીઅસગરભાઈ ઓસમાણભાઈ શેખને રોકડા રૂપિયા 710 તેમજ 10 હજારની કિંમતના બાઈક સાથે ઝડપી લીધા હતા…

દલડી નજીક દેશી દારૂ સાથે બે ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના દલડી ગામથી કાશીપર ગામ તરફ જતા રોડ પર રેલ્વે ફાટક પાસેથી તાલુકા પોલીસ ટીમે દારૂ સાથે બે ઝડપી પડયા હતા. જેઆરોપી મોહસીન ઉર્ફે મીતુલ આહમદભાઇ કટીયા, રહે.હશનપર, શક્તિપરા, રેલ્વે સ્ટેશન પાસે, જી.ઇ.બી. ના પાવર હાઉસ પાછળ,…

12 સાયન્સના રિઝલ્ટમાં વાંકાનેર ટોપ 10 વિધાર્થીઓ

ગુજકેટ વાંકાનેર ટોપ-૧૦માં મોર્ડન સ્કૂલના 7, જ્ઞાનગંગા સ્કૂલના 5, વી.એસ.શાહ સ્કૂલના 1 વિધાર્થીને મળ્યું સ્થાન… વાંકાનેર: આજે 12 સાયન્સ અને ગુજકેટનની ગુજરાત બોર્ડ દ્રારા લેવાયેલ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. 12 સાયન્સના 2023 ના પરિણામમાં મોરબી જિલ્લાએ મેદાન માર્યું છે મોરબી…

હઝરત મીરુમિયાં બાવાનો 100 મો ઉર્સ મુબારક

વિવિધ પ્રોગ્રામોમાં હાજરી આપી સવાબે દારેન હાંસિલ કરવા અપીલ કરાઈ વાંકાનેર: અહીંના પીરો મુર્શીદ હઝરત પીર સૈય્યદ મીરુમિયાંબાવા સાહેબનો 100 મો ઉર્સ મુબારક ઉજવાશે, જેના પ્રોગ્રામ નિચે મુજબ છે. 5 તારીખ શુક્રવારે: ઈશાની નમાઝ બાદ મિલાદ શરીફ, નાત શરીફ, સૂફી…

જાલસીકા: રખડતો દીપડો પૂરાયો પાંજરે

છતાં ખેડૂતોને તકેદારી રાખવા ત્યાંના સરપંચ ડી. કે. ડાંગરે અપીલ કરી બીજી મે ના રોજ જાલસીકા ગામની સીમમાં આવેલ હેમંતભાઇની વાડીએ વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ ખેડૂત વાડીએ પશુઓ લઇને આવ્યા, ત્યાં થોડીવારમાં જ દીપડાએ ખેડૂત પર હુમલો કરવાની કોશિશ…

વાહન પકડાવવા બાબતમાં રાજાવડલાના શખ્સ પર હુમલો

વન વિભાગ આરોપીઓના વાહનો પકડતું હોય ભરવાડ બાતમી આપતા હોવાની શંકાએ માર મરાયો વાંકાનેર : રામપરા વીડીમાં ગેરકાયદે વાહનો ઘુસાડતાં શખ્સોના વાહન વારંવાર પકડાય જતા હોય આ વાહનો અંગે વનવિભાગને માહિતી આપતા હોવાની શંકા રાખી સાત શખ્સોએ વાંકાનેર તાલુકાના રાજાવડલા…

બાઈક સ્લીપ થતા યુવાનને ઈજા

તીથવા ગામના ભરવાડ યુવાન મોરબી સારવારમાં વાંકાનેર તાલુકાના તીથવા ગામનો વતની ભોપાભાઈ વેલાભાઈ ફાંગલીયા નામનો 43 વર્ષીય યુવાન તીથવા ગામેથી ઢુવા બાજુ જતો હતો ત્યારે અકસ્માતે ઇજા થઇ હતી. જાણવા મળ્યા મુજબ તીથવાના ભોપાભાઇ રસ્તામાં ઢુવાના ઓવરબ્રિજ નજીક સામેથી આવતા…

ધમલપર: દાદુપીરનો ઉર્ષ મુબારક ઉજવાયો

વાંકાનેર: ધમલપર પાસે મચ્છુ નદીના કાંઠે આવેલ હઝરત દાદુપીર (રહેમતુલ્લાહ અલયહે)નો આજે ઉર્ષ મુબારક ઉજવાયો હતો. જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદોએ શિરકત કરી હતી. ગઈ કાલે ઈશાની નમાજ બાદ સંદલ મુબારક ચઢાવવા નવા ધમલપરથી ઝુલુસના રૂપમાં શ્રદ્ધાળુઓ દરગાહ શરીફ આવ્યા હતા.…

સદગુરૂ આનંદ આશ્રમ કેમ્‍પમાં ૧૪૦ જેટલા દર્દીઓએ લાભ લીધો

રાજકોટના નામાંકીત ડોકટરોએ સેવા આપી વાંકાનેર: અહીંના રાજકોટ રોડ પર આવેલ શ્રી સદગુરૂ આનંદ આશ્રમ ખાતે શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્‍ટ (રાજકોટ) તથા શ્રી સદગુરૂ આનંદ આશ્રમ ટ્રસ્‍ટ (વાંકાનેર) ના સંયુકત ઉપક્રમે ફ્રી નિદાન તથા દવા વિતરણ માટેનો મેગા કેમ્‍પનું…

Content Copying Forbidden !!

error: Content is protected !!