કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

વાંકાનેરથી લજાઇ, જડેશ્‍વર અને પાડધરાના રસ્‍તા બિસ્‍માર

રસ્તામાં પડેલા મોટામોટા ખાડા તારવવા જતા અકસ્માતનો ઝળુંબતો ભય વાંકાનેર: વાંકાનેરથી જડેશ્વર, અને લજાઈ સુધીનો રોડ ઘણા સમયથી અત્‍યંત બિસ્‍માર હાલતમાં છે. વાંકાનેરથી કોઈને જામનગર જવુ હોય કે ટંકારા જવુ હોય તો અમરસર, મીતાણા થઈને જાય છે. વાંકાનેરથી લજાઈ સુધી…

રૂપાવટીમાં યુવક પર ત્રણ શખ્સોનો હુમલો

ગઈ રાત્રે ત્રણ શખ્સોએ ધોકા માર્યા રાજકોટ: વાંકાનેરના રૂપાવટી ગામમાં રહેતા જગદીશભાઇ ડાયાભાઇ ઝાલા (ઉ.વ.ર8) ગઇકાલે રાત્રે 11 વાગ્યાના આસપાસ મીલપરામાં વિસ્તારમાં હુમલો થયો હતો. જાણવા મળ્યા મુજબ જગદીશભાઇ આદર્શ મંડપ પાસે હતા, ત્યારે ધસી આવેલ ધર્મેશ અને અજાણ્યા શખ્સોએ…

પીપળીયા રાજના મોમીન મહિલાને ઇજા

બાઈક સ્લીપ થઇ જતા બનેલો બનાવ: મોરબી સારવારમાં વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે રહેતા રૂકશાનાબેન નિઝામુદ્દીન દેકાવાડીયા (૪૨) નામની મહિલા ઘરેથી વાડીએ બાઈકમાં પાછળના ભાગે બેસીને જતી હતી, જાણવા મળ્યા મુજબ, ત્યારે કોઈ કારણોસર તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું;…

આઘેડનો મચ્છુ પુલ પરથી આપઘાત

રાજકોટના રહેવાસીએ વાંકાનેર આવી આપઘાત કર્યો વાંકાનેર : ગુરુવારે રાતના નવ વાગ્યાની આસપાસ એક અજાણ્યા આધેડ વ્યક્તિએ શહેરના મચ્છુ નદીના પુલ ઉપરથી છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતા પોલીસ ખાતું દોડી ગયું હતું અને તપાસ શરૂ…

નોટ નંબરીનો જુગાર રમતા ત્રણ પકડાયા

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે શહેરના રેલવેબ્રિજ નજીકથી જાહેરમાં ચલણી નોટ ઉપર નોટ નંબરીનો જુગાર રમતા ત્રણ જણાની ધરપકડ કરી છે. જાણવા મળ્યા મુજબ આ ત્રણમાં સાગર ભુપતભાઇ ધોળકિયા, ભુપત કાનાભાઈ રાતડીયા અને યુનુસ શરીફભાઈ કૈડા નામના યુવાનનો સમાવેશ…

વાંકાનેરમાં C.D.P.O.ની બિલ્ડીંગ બનશે

જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેર ખાતે સીડીપીઓનું નવું મકાન બનનાર છે અને આ માટેનું ટેન્ડર પણ બહાર પડેલ છે. આ માટેની ગ્રાન્ટનું હેડ I.C.D.S. ગ્રાન્ટ છે. ટેન્ડર માર્ગ અને મકાન વિભાગ-RBD એ C.D.P.O.નું બાંધકામ નામથી પ્રકાશિત કર્યું છે. આ ટેન્ડર…

વાંકાનેર તાલુકામાં અનુ. જાતિ, અનુ. જનજાતિની વસતિ

વાંકાનેર તાલુકામાં કુલ વસ્તીના 5.11% અનુસૂચિત જાતિ (SC) અને 0.42% અનુસૂચિત જનજાતિ (ST) છે ભારતની વસ્તી ગણતરી છેલ્લે 2011 માં થઇ હતી, દર દશ વર્ષે થતી ગણતરી આ વખતે 2021માં થવાની હતી, જે હજી થઇ નથી. નિચેના આંકડા 2011ની ગણતરી…

પેટ્રોલ પંપ, મોલ, ઝવેરાતના શો-રૂમમાં સીસીટીવી માટે જાહેરનામુ

મોરબી જિલ્લામાં 10 દિવસમાં વ્યવસ્થા કરી લેવા આદેશ કરાયા મોરબી જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ બેંકો, તમામ એ.ટી.એમ. સેન્ટરો, સોના-ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાતના શો-રૂમ તથા બીગ બાઝાર જેવા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ થીએટર, એલ.પી.જી. તથા પેટ્રોલ-ડીઝલના પેટ્રોલીયમ કંપનીના સ્ટોરેજ ડેપોના પ્રવેશ…

પુલ પરથી ઝંપલાવી યુવાનનો આપઘાત

કાર સાઈડમાં મૂકી મૂળ કોઠીનાં યુવાને મોતની છલાંગ લગાવી દીધી વાંકાનેર બાઉન્ડ્રી નજીક પુલ પરથી યુવાને પડતું મૂકી આયખું ટૂંકાવી લીધું હોય, જે આપઘાતના બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસ ટીમેં વધુ તપાસ હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ…

ખીજડિયાના અલીભાઈ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગની ફરિયાદ

ટંકારામાં જમીન પચાવી તેના પર દુકાનો ચણી નાખ્યાનો કિસ્સામાં પગલું મોરબીના રાજપર ગામે રહેતા ૫૨ વર્ષીય દિપકભાઈ કરમશીભાઈ મારવણીયાએ આરોપી આમદભાઈ નુરાભાઈ માંડકીયા (રહે. ટંકારા), હનિફભાઈ નુરાભાઈ માડકીયા (રહે. સરકારી દવાખાના પાસે, ટંકારા) અને અલીભાઈ આમદભાઈ બાદી (રહે. ખીજડીયા તા:…

Content Copying Forbidden !!

error: Content is protected !!