તીથવા ગામે જુગાર રમતા 3 પકડાયા, 2 છનનન
વાંકાનેર તાલુકાના તીથવા ગામે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમે દરોડો પાડી જાહેરમાં તીનપતિ રમી રહેલાઓ સામે કાર્યવાહી કરેલ છે. રાજુભાઇ વાઘજીભાઇ સીતાપરા, મગનભાઇ કશનભાઇ સાંથલીયા અને રમેશભાઇ ખીમજીભાઇ મેસરીયાને રોકડા રૂપિયા 10,400 સાથે રંગે હાથ ઝડપી…