કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

દેશી દારૂ સાથે ઝડપાયાના ત્રણ કેસ

ઇંગ્લિશ દારૂના ગુનામાં સાત માસથી ફરાર આરોપી ઝડપાયો વાંકાનેરમાં દેશી દારૂ સાથે અલગ અલગ જગાએ ત્રણ આરોપીને પોલીસ ખાતાએ ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આરોપી રાજુભાઇ બધાભાઇ કોંઢીયા પંચાસીયા ગામની સીમમાં સજનપર જવાના રોડ પર આવેલ રાજલ કારખાનાની બાજુમાં રૂપિયા…

ડીડીઓએ નિવેદન લીધા બાદ શિક્ષણ અધિકારી રજા પર !

દિનેશભાઈ ગરચર ૧૫ દિવસની રજા પર ઉતરી જતા અનેક તર્કવિતર્ક: તપાસ સમિતિએ ૧૩ લોકોને નિવેદન માટે બોલાવેલા વાંકાનેર તાલુકામાં શિષ્યવૃત્તિ સહિતની લાખોની રકમ ચાઉં કરી જવાના પ્રકરણમાં તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને ગાંધીનગરથી આદેશ છુટ્યા બાદ ડીડીઓના અધ્યક્ષસ્થાને…

હાઇવે પર અકસ્માતમાં બે યુવાનને ઇજા

પંચાસીયા અને નવપરાના યુવાનો ચા-પાણી પીવા ઊભા રહ્યા અને રીક્ષા સહિત આઇસરે હડફેટે લીધા મોરબી: વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામે પાવર હાઉસ નજીક છકડો રીક્ષાને આઇસર ચાલકે હડફેટ લેતા બે યુવાનોને રાજકોટ સિવિલે ખસેડાયા છે. મકનસર ગામ પાસે આવેલ…

ચિત્રાખડામાં મહિલાએ ગળાફાંસો ખાધો

પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો: સારવાર માટે મોરબી હોસ્પિટલમાં વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામે રહેતી મહિલાએ ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા છે અને તે બેભાન હાલતમાં હોય આ…

પ્રવાસી શિક્ષકોની નિમણૂક વગર જ પગારની ચુકવણી !?

વાંકાનેર શિક્ષણશાખામાં કૌભાંડોના અજગર ઘૂમી રહ્યા હોવાની છાપ ઉભી થઇ રહી છે રાજકીય આશીર્વાદ કે પછી અન્ય કોઈ કારણોસર શિક્ષણ શાખામાં ફરજ બજાવતા અધિકારી, કર્મચારી અને શિક્ષકો દ્વારા સાથે મળીને લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે વાંકાનેરમાં શિક્ષકોના પગારમાં મોટા…

મોરબી જિલ્લાના આઠ જજની બદલી

વાંકાનેરના જજનો પણ સમાવેશ: ટંકારાથી પટેલ સાહેબ વાંકાનેર મુકાયા મોરબી : ગુજરાત હાઈકોર્ટનાં એકટીંગ ચીફ જસ્ટીસ દ્વારા રાજયનાં અલગ-અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા અલગ-અલગ કેડરનાં ૩૬૫ જજની સામુહિક બદલી કરવામાં આવી છે જેમાં ૮૭ ડિસ્ટ્રીકટ જજ, ૧૧૧ સિનિયર ડિવિઝન સિવીલ જજ…

રીક્ષાના ફોટા પાડવામાં ડખ્ખો થયો

વાંકાનેર : વાંકાનેરના રાતીદેવળી રોડ ઉપર રિક્ષાના ફોટા કેમ પાડે છે કહી એક યુવાનને માર પડયો હતો. જાણવા મળ્યા મુજબ અકબર મુસાભાઈ ફકીર અને અન્ય એક અજાણ્યા માણસે સરાફુદીન હાજીભાઈ માથકિયા નામના યુવાનને ગાળો આપી ધોકા વડે લમધારી નાખતા વાંકાનેર…

જોધપર ગામના યુવાનનું અકસ્માતમાં મૃત્યુ

દલડી અને કાછીયાગાળા વચ્ચે અકસ્માતમા જોધપર ખારી ગામનો યુવાન આયશર હડફેટે આવ્યો વાંકાનેર : વાંકાનેર તાલુકાના બે યુવાનો તરણેતર ખાતે મામાના દીકરાના લગ્નમાં જતા હતા ત્યારે દલડી અને કાછીયાગાળા વચ્ચે આઇસર ટ્રક ચાલકે સામેથી અકસ્માત સર્જતાં આ બનાવમાં જોધપર ખારી…

મેરૂમીયા બાવાની દરગાહ કમ્પાઉન્ડમાં ફ્રિ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

વાંકાનેર શહેર ખાતે આવેલ મુસ્લિમ સમાજના આસ્થાના પ્રતિક સમા પીર સૈયદ મેરૂમીયા બાવાના 100 માં ઉર્ષની ઉજવણી અંતર્ગત દરગાહ કમ્પાઉન્ડમાં વાંકાનેરની પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ તથા સત્યમ્ હોસ્પિટલ દ્વારા ફ્રિ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ…

સમસ્ત ચારણીયા સમાજના સમુહલગ્નનું આયોજન

દીકરીઓને કરિયાવરમાં 80થી વધુ વસ્તુઓ અપાશે: આગેવાનો હાજર રહેશે જાલીડાના પાટીયા પાસે આઇધામ અને ચારણીયા સમાજ સમુહ લગ્ન સમીતી દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં 11 નવદંપતીઓ સપ્તપદીના ફેરા ફરશે વ્યસનો અને કુરીવાજોને તિલાંજલી આપવાનો સામુહીક સંકલ્પ લેશે : શિક્ષણ, સંગઠન અને…

Content Copying Forbidden !!

error: Content is protected !!