માટીના ઢગલામાં બાળકના મૃત્યુ મામલે સિરામિક કારખાના માલિકો વિરુદ્ધ ફરિયાદ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક આવેલ સિગ્નેચર સીરામિક ફેકટરીના માટી ખાતામા માટીના હોપર પાસે રમતા રમતા માટીના ઢગલામા દટાઈ જવાથી 7 વર્ષના માસૂમ બાળકનું મૃત્યુ થવા મામલે મૃતક બાળકના પિતા દ્વારા યોગ્ય સલામતી નહિ રાખનાર કારખાનાના માલિકો વિરુદ્ધ ફરિયાદ…