ક્વિઝ સ્પર્ધામાં સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની પ્રથમ
વાંકાનેરની એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીએ રાજ્ય સ્તરીય વિવેકાનંદ લેખિત ક્વિઝ સ્પર્ધામાં મોરબી જિલ્લામાં પ્રથમ નંબર મેળવીને શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે.
વાંકાનેરની એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીએ રાજ્ય સ્તરીય વિવેકાનંદ લેખિત ક્વિઝ સ્પર્ધામાં મોરબી જિલ્લામાં પ્રથમ નંબર મેળવીને શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે.
મોરબી જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા જિલ્લા પંચાયતના સભાખંડમાં તા.20ને સોમવારે યોજાશે. જેમાં 15માં નાણાંપંચના વર્ષ 2020થી 2024ના જિલ્લા કક્ષાના 10 ટકાના આયોજનના કામો પૈકી હેતુફેર થયેલા કામોની મંજૂરી, જિલ્લા પંચાયતની વર્ષ 2021ની સ્વંભંડોળની સ્ટેમ્પ ડ્યુટીના રજૂ થયેલા કામોને વહીવટી…
વાંકાનેર : વાંકાનેર – મોરબી હાઇવે ઉપર નર્સરી ચોકડી નજીક બાઈક સ્લીપ થઈ જતા આદિવાસી ખેત શ્રમિક સુરેશ ચમારભાઈ વાસકેર નામના યુવાનનું મૃત્યુ નિપજતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. મકતાનપર ગામ તરફ જવાના રસ્તા ઉપર વીજ કંપનીના સબ સ્ટેશન પાસે રોડ…
વાંકાનેર શહેરના ટાઉનહોલ પાસે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સને વાંકાનેર સીટી પોલીસે રોકડા રૂપિયા 10,800 સાથે ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસે બાતમીને આધારે વાંકાનેર શહેરના ટાઉન હોલ પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા રમેશભાઈ તેજાભાઈ…
વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર ગામના સ્મશાન નજીકથી વાંકાનેર તાલુકા પોલીસે સ્વીફ્ટ કારમાં દારૂની હેરફેર કરતા સુરેન્દ્રનગર જિલ્લાના ભવાનીગઢ ગામના હસમુખ માધુભાઈ દેકેવાડીયાને રૂપિયા 7000ની કિંમતના 350 લીટર દેશી દારૂ અને રૂ.3 લાખની કિંમતની સ્વીફ્ટ કાર સાથે ઝડપી લીધો હતો.…
પંચાસિયા તળની જમીનમાં ઊંડે ખોદો તો માટીના કે ધાતુના વાસણો -હાડપિંજરોના અવશેષો નિકળે છે દાણચોરો, બહારવટિયાઓ પંચાસિયાની આ વાવ અને ઓતરાદે આવેલી ગોઝારી નદીમાં રાતવાસો કરે. જો મોરબી રાજની વાર ચડે તો વાંકાનેર રાજમાં અને વાંકાનેરની વાર ચડે તો મોરબી રાજમાં…
વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામે સીરામીક ફેકટરીમાં કામ કરતો શ્રમિક યુવાન કોઈ કારણોસર ટ્રાન્સફોર્મર વાળા વીજ થાંભલા ઉપર ચડી જતા વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માટેલ નજીક એસ્કોન સીરામીક ફેકટરીમાં કામ કરતો…
વાંકાનેર પુલ દરવાજા પાસે આવેલ ટાઉન હોલમાં વાંકાનેર સીટી પોલીસે ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને રંગેહાથ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન…
પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય દ્વારા મહા શિવરાત્રી પર્વ નિમિતે આયોજન કરવામાં આવ્યું છે વાંકાનેરમાં પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય દ્વારા મહા શિવરાત્રી પર્વ નિમિતે શિવ અવતરણથી સ્વર્ણિમ ભારત ઉત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે
નવી શાળાના લોકપર્ણના આયોજનના ભાગરૂપે ગામમાં ભવ્ય રેલીનું આયોજન કરાયું વાંકાનેર : વાંકાનેરના પંચાસિયા ગામે યુ.કે. નિવાસી મૂળ ભારતીય એવા દાતા કુસુમબેન મનસુખભાઈ કામદાર તેમજ તેમના પરિવારનો સહયોગ મેળવી લાઇફ સંસ્થા(રાજકોટ) દ્વારા બનાવેલ સરકારી પ્રાથમિક શાળાનું પંચાસીયા ગામ તેમજ શાળા…
Content Copying Forbidden !!