કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

પુલ દરવાજા પાસે જન સુવિધા કેન્દ્ ખુલ્લુ મૂકાયું: ગરાસીયા બોર્ડીંગ ખાતે પુષ્પાંજલી અર્પણ કરાઇ

સહકારી સંઘમાં ચૂંટાયેલા ક્ષત્રીય સભ્યોનું ધારાસભ્ય દ્વારા સન્માન કરાયું વાંકાનેર : પંડિત દિન દયાલ ઉપાધ્યાયની પુણ્ય જ્યંતિ સમર્પણ દિવસ નિમિત્તે માર્કેટ ચોક ખાતે આવેલ શ્રી રામ કોમ્પ્લેક્ષ ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ ગઢવી સહિતના…

વાંકાનેર તાલુકામાં અલગ અલગ અકસ્માતમાં બે અપમૃત્યુ

સિંધાવદર પાસે એસટી હડફેટે રાજકોટના પ્રૌઢ અને જોધપર પાસે સ્કૂટરસવાર મહિલાનું મોત પ્રાપ્ત માહિતી મુજબ જામનગર રોડ પર હુડકોમાં રહેતાં અને નિવૃત જીવન જીવતાં રસિકભાઇ છગનભાઇ જેઠવા (ઉ.વ.૬૫) શનિવારે રાજકોટથી જ્યુપીટર ટુવ્હીલર હંકારીને વાંકાનેર ખાતે પૌત્રી નિશાનો જન્મદિવસ ઉજવવા જઇ…

આઇટીઆઇ બિલ્ડીંગ, નવા/જૂના વઘાસિયા રોડ અને માટેલના વિકાસકામો મંજૂર

આઇટીઆઇ બિલ્ડીંગનું રીનોવેશન , નવા/જૂના વઘાસિયા રોડનું નવીનીકરણ અને માટેલમાં આંગણવાડી નંદઘર બનશે વાંકાનેર ખાતે આઇટીઆઇ બિલ્ડીંગના નવીનીકરણ માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ટેન્ડર 11/2/2023 ના રોજ બહાર પડયું છે.  આ ટેન્ડરની છેલ્લી તારીખ 27/02/2023 છે, આ કામ 66.70 લાખ…

ગુર્જર ક્ષત્રિય કડિયા  સમાજ દ્વારા કાર્યક્રમો યોજાયા 

વાંકાનેર ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા વાંકાનેર સ્થિત શ્યામવાડી ખાતે કડિયા સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો આયોજનો કરવામાં આવ્યું હતું. આ તકે વાંકાનેરનાં ધારાસભ્ય જીતુભાઇ સોમાણીની વિશેષ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સમારોહમાં અધ્યક્ષ સ્થાને સાથે કડિયા સમાજના પ્રમુખ, ઉપ…

વાંકાનેર યાર્ડમાં પેનલના વિજેતા ઉમેદવારોનું ભાજપે સન્માન કર્યું

ગઇકાલના રોજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત પેનલની ચુંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ઈતિહાસમાં પ્રથમ વખત ભાજપ પ્રેરિત પેનલના ચાર ઉમેદવાર વિજેતા જાહેર થયા હતા. જે વિજેતા થનાર ચારેય ઉમેદવારોને વાંકાનેર ભાજપ કાર્યાલય ખાતે ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું.…

વાંકાનેર રાજપરિવારના સંબંધીઓ અને અન્ય વિગતો

રાજ સાહેબ સરતાનજીનાં પ્રથમ લગ્ન નવાનગરના જામસાહેબ જસાજી સતાજીના કુંવરી (નામ જાણવા મળેલ નથી) સાથે અને બીજા લગ્ન ઇડરના રાવ વિરમદાસજીના કુંવરી પ્રતાપકુંવરબા સાથે થયા હતા.  રાજ સાહેબ ભારોજી કેશરીસિંહજી (ભાવાજી)ના ગોંડલના કુમારશ્રી સગરામજી કુંભાજી સાહેબના રાજકુમારી કુંકાબાઇસાહિબા સાથે થયા…

વાંકાનેર યાર્ડમાં ખેડૂત પેનલમાં કોંગ્રેસના 6 ભાજપના 4 ઉમેદવાર વિજેતા

કુલ 18 સભ્યો પૈકી 11 સભ્યો કોંગ્રેસના હોવા છતાં ચેરમેન- વાઇસ ચેરમેનની ચૂંટણીમાં તડઝોડનાં સંકેત વાંકાનેર : વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ આજે ખેડૂત પેનલનું ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જાહેર થયેલ આ પરિણામમાં કુલ 10…

Content Copying Forbidden !!

error: Content is protected !!