નગારે ઘા: તાલુકા પંચાયતમાં એક વ્યક્તિ બે જગાએ નોકરી કરે છે ?
વાંકાનેર તાલુકા પંચાયતમાં પટ્ટાવાળા કમ ડ્રાઈવર : સાચું હોય તો શરમજનક આજકાલ નોકરી મેળવવી કેટલી અઘરી છે એ સૌ કોઈ જાણે છે, ત્યારે વાંકાનેરમાં તાલુકા પંચાયતના પટ્ટાવાળાએ જ દીકરાને તાલુકા વિકાસની ગાડી ચલાવવા કોન્ટ્રાકટ બેઇઝ પર નોકરીએ રાખ્યા બાદ…