વડસર તળાવ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત

ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેર: વડસર તળાવ પાસેથી ટ્રક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલ ટ્રક ટ્રેલરના ચાલકે તેના ટ્રકની પાછળના ઠાઠાના ભાગમાં વાહન અથડાવ્યું હતું જેથી અકસ્માત થયો હતો જે બંને બનાવમાં બંને ટ્રકની અંદર…

