કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

ભાટીયા સોસાયટીમાં બે જૂથો વચ્ચે ભારે બઘડાટી

એક જુથના છ અને બીજા જૂથના આઠ આરોપીઓ લાકડીઓ, પાઈપ અને છરી જેવા ઘાતક હથિયારો સાથે બંને પક્ષો સામસામે આવી ગયા હતા વાંકાનેર: અહીંની ભાટીયા સોસાયટીમાં ગઈ મોડી રાત્રે જૂની અદાવતને લઈને બે જૂથો વચ્ચે ભારે બઘડાટી બોલી ગઈ હતી.…

મહિકાના ડો. શાબીર એ. બાદી GPSC પાસ થયા

હાલ AIIMS માં સિનિયર રેસિડેન્ટ ડોક્ટર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે એમના મર્હુમ પિતાશ્રી અયુબભાઇ ફોરેસ્ટ ખાતામાં સર્વિસ કરતા હતા ફૈઝ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી વાંકાનેર: તાલુકાના મહિકા ગામના વતની યુવાન ડો. શાબીર એ. બાદીએ તાજેતરમાં જાહેર થયેલા ગુજરાત પબ્લિક…

કલાસીસ માટે એનરોલમેન્ટ ન થતા છેતરપિંડીની ફરિયાદ

ઇનામી કૂપન સ્ક્રેચ કરાવી ઠગાઇ કરતી ટોળકી

દીકરીને માસ્ટર કોર્ષ કરાવવા રૂ. 11 હજારની ફી ભરી હતી વાંકાનેર : મોરબીના યુવકે પોતાની દીકરીને ઓનલાઈન અભ્યાસ માટે ડાઉનલોડ કરેલી એપ્લિકેશનમા માસ્ટર કોર્ષ કરવા માટે ઓનલાઈન મળેલી લિન્કમાં રૂ. 11 હજારનું પેમેન્ટ કરવા છતાં કલાસીસ માટે એનરોલમેન્ટ ન થતા…

નવા ગારીયામાં યુવાનને સાપ કરડી ગયો

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

વઘાસીયા અને હસનપરમાં મારામારી વાંકાનેર: તાલુકાના નવા ગારીયા ગામે રહેતા વિશાલ ગોરધનભાઈ માલકીયા (ઉ.20) ને રાત્રીના નવેક વાગે ઘરે આવી રહ્યા હતા, ત્યારે શેરીમાંથી સાપ કરડી ગયો હતો, અને સારવાર માટે મોરબી લઇ જવાયો હતો. સફળ સારવાર બાદ ઘરે આવી…

ફિઝા બાદીનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ સન્માન

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વિશેષ સન્માન કરાયું સંસ્કૃતિ વિદ્યાલય, વાંકાનેરની વિદ્યાર્થીની તરીકે ફિઝાએ મહેનત અને લગનથી આ નોંધપાત્ર સફળતા મેળવી વાંકાનેર: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓ અને દીકરીઓને સન્માનિત કરવામાં…

સિંધાવદર શાળામાં આવતી કાલે “સેવાસેતુ કાર્યક્રમ”

સિંધાવદર, વીડી ભોજપરા, કણકોટ,ખેરવા, ઘીયાવડ, ખીજડીયા, વણઝારા, ખખાણા, પ્રતાપગઢ, જુની કલાવડી, નવી કલાવડી, કણકોટ, પીપરડીનો સમાવેશ વાંકાનેર: તાલુકા વહીવટી તંત્ર – વાંકાનેર, જી. મોરબીની એક યાદીમાં જણાવાયું છે કે પારદર્શી પ્રશાસન માટે કટીબદ્ધ માટે વહીવટી તંત્ર દ્વારા પ્રજાની લાગણી, માંગણી…

બાઇક સ્લીપ થતા ભાટિયા સોસાયટીના યુવકને ઇજા

ચંદ્રપુર પાસે અકસ્માતમાં રાજસ્થાની યુવકનું મરણ

ઢુવાના શખ્સે ફિનાઇલ પી લેતા સારવારમાં વાંકાનેર: અહીંની ભાટિયા સોસાયટીમાં રહેતા જાડેજા મહાવીરસિંહ રવુભા (ઉ.30) નામનો યુવાન બાઇક લઈને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે લઈ…

AAA GROUP દ્વારા 5 ઠંડા પાણીનાં પરબ ખુલ્લા મુકાયા

વાંકાનેર: તા.08/03/2026 ખાસ એવા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છા સાથે વાંકાનેર શહેર ખાતે કુલ 5 જગ્યાએ ઠંડા પાણીનાં પરબને ખુલ્લા મુકવામાં આવ્યા હતા, આ તકે આજના ખાસ સેવાકાર્ય ની શરૂઆત જૈન શાસનનાં નિયમ અનુસાર 3 નવકાર મંત્ર ગણી અને માંગલિક ફરમાવી…

સૈયદ મોમીનશાહ બાવાસાહેબના જન્મદિવસે મેગા ઇફતારી

45 ગામોની મસ્જિદમાં આયોજન થયું વાંકાનેર: મોમીન સમાજના ધર્મગુરૂ અને કુત્બે કાઠિયાવાડ તરીકે જાણીતા હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવાસાહેબ ચંદ્રપુર શરીફના યોમે વિલાદતની ખુશીના પવિત્ર દિવસ 18 રમઝાનના રોઝ વાંકાનેરના અલગ અલગ ગામોની 45 મસ્જિદોની અંદર તેમના અનુયાયીઓ (મુરિદો )દ્વારા…

હાઇવે ક્રોસ કરતા ભલગામના આઘેડને હડફેટે લેતા મરણ

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

અજાણ્યા વાહન ચાલક સામે ગુન્હો દાખલ અકસ્માત કરી વાહન લઇ નાસી છૂટ્યો વાંકાનેર: તાલુકાના નવા ભલગામ ખાતે પોતાની માતાના ખબર અંતર પુછવા ગયેલ ત્યાંથી જુના ભલગામ ઘરે ચાલીને આવતા હતા અને રામદેવ પીરના મંદિર પાસેથી હાઇવે રોડ ક્રોસ કરતા હતા,…

Content Copying Forbidden !!

error: Content is protected !!