કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

બાપ-દીકરા સામે ‘ઈંગ્લીશ’ વેચવાનો ગુન્હો

મકતાનપરની સીમમાંથી ૬૩ હજારનો 'ઈંગ્લીશ' રેઢો મળ્યો !

બાઈક પર દારૂ લઇ જતા પકડાયો બંધ દુકાનના તાળા ફંફોળતો પકડાયો વાંકાનેર: અહીં ડબલ ચાલી મીલ પ્લોટમાં રહેતા બાપ-દીકરા ઈંગ્લીશ દારૂ વેંચતા અને નવાપરા પરમેશ્વર સોસાયટીમાં રહેતો યુવાન બાઈક પર દારૂ લઇ જતા પકડાયો હતો, ઢુવા ભવાની વે બ્રીજ પાસે…

સોનાના ઘરેણાં બતાવ્યા બીજા: આપ્યા બીજા

ઇનામી કૂપન સ્ક્રેચ કરાવી ઠગાઇ કરતી ટોળકી

પાંચ લાખની છેતરપિંડીની ફરિયાદ વાંકાનેર: અહીં નવાપરામાં રહેતા દેવીપૂજક સસ્તા ભાવે ઘરેણાં લેવા રૂપીયા પાંચ લાખ આપેલ, જે ઘરેણા હોલ માર્ક વગરના અને અગાઉ જે ઘરેણા બતાવેલ હોય તે ન હતા અને છેતરપીડી વિશ્વાસઘાતની ફરિયાદ થઈ છે…જાણવા મળ્યા મુજબ વાંકાનેર…

રાજગઢના યુવાનને વરડુસરની સીમમાં મારામારીમાં ઇજા

અરણીટીંબામાં યુવાનને રાત્રીના મારામારીમાં ઈજા

લુણસરના વૃદ્ધના બાઇક આડે ખુટિયો આવ્યો હરબટીયાળી ગામ પાસે મારામારીમાં ઇજા વાંકાનેર તાલુકાના રાજગઢના યુવાનને વરડુસરની સીમમાં થયેલ મારામારીમાં માથામાં ઈજા થઈ હતી બીજા બનાવમાં લુણસરના વૃદ્ધના બાઇક આડે ખુટિયો આવતા બાઈક સ્લીપ થતા ઈજા થઇ હતી, ત્રીજા બનાવમાં ટંકારા…

1.93 કરોડના બિયર ભરેલ ટ્રક સાથે એકની ધરપકડ

એલસીબી ટીમની સફળ કામગીરી વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી કુલ 2.18 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે વાંકાનેર: વાંકાનેર બાઉન્ડ્રી નજીક રાજકોટ ચોટીલા હાઈવે રોડ ઉપર આવેલ સુગર એન સ્પાઇસ હોટલ પાસે મોરબી જિલ્લા એલસીબી દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે 31,752 બોટલ…

જેતપરડાના યુવાનનું બેભાન અવસ્થામાં મૃત્યુ

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

વાંકાનેર: તાલુકાના જેતપરડા ગામના 35 વર્ષીય યુવાન બેભાન થઇ જતા સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું જાણવા મળ્યા મુજબ જેતપરડા ગામના 35 વર્ષીય મુન્નાભાઈ નાગજીભાઈ મદ્રેસાણીયા તા. 9 ના સવારે 8 વાગ્યા આસપાસ ઘરે હતા ત્યારે બેભાન થઈ જતા વાંકાનેર સિવિલ હોસ્પિટલ…

રિક્ષાવાળાની પ્રમાણિકતા: ભુલાયેલું પર્સ પરત કર્યું

વાંકાનેર: અહીં જડેશ્વર રોડ ઇંટોના ભઠ્ઠા પાસે રહેતા અજીત નામના યુવાનની રિક્ષામાં માર્કેટ ચોકમાં એક મહિલા પોતાનું પર્સ ભૂલી ગયેલ, જે પર્સમાં મોબાઈલ અને રોકડ રકમ હતી, રિક્ષાવાળાને પર્સ ભૂલી ગયાનું ધ્યાને આવતા તેણે માર્કેટ ચોકમાં ઉભેલ 112 ના સ્ટાફને…

પંચાસીયાની સીમમાં શ્રમિકને સફેદ કલરનો સાપ કરડી ગયો

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

સિંધાવદર પાસે એક ટ્રક બીજા ટ્રક સાથે અથડાયો વાંકાનેર: તાલુકાના પંચાસીયા ગામે વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા શ્રમિકને સફેદ કલરનો સાપ કરડી ગયો હતો, બીજા બનાવમાં સિંધાવદર પાસે ટ્રક અન્ય ટ્રકની સાથે અથડાવવાનો અકસ્માત બનાવ બન્યો હતો… જાણવા મળ્યા મુજબ…

ભેરડાની સીમમાં ગળદાના પ્લાન્ટમાં ચોરી

વઘાસીયામાં પોણા બે લાખના ઘરેણાં- રોકડની ચોરી

રૂ. એક લાખ ચોરાણુ હજાર ચારસોની મત્તા ચોરાઈ વાંકાનેર: ભેરડા ગામની સીમમાં ગળદા (બેલા પથ્થર) ના પ્લાન્ટના લેબર ક્વાટરમાં કોઇ અજાણ્યા ચોર તાળા તોડી ક્વાટરમાં રાખેલા કુલ કિ.રૂ. એક લાખ ચોરાણુ હજાર ચારસોની મત્તાની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ થઇ…

વોરા સમાજના જમાતખાનામાં બેસવા બાબતે બબાલ

અરણીટીંબામાં યુવાનને રાત્રીના મારામારીમાં ઈજા

આંગળીઓમા બટકા ભરી ઇજા કરી દાઢી ખેંચી પછાડયા ગાળો બોલી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ વાંકાનેર: અહીં રૂગનાથજી શેરીમાં આવેલ વોરા સમાજના જમાતખાનામા જમતા હોય જે જગ્યાએ બેસવા બાબતે બે જણા વચ્ચે બોલાચાલી થયેલ અને ઝપાઝપી કરી…

વાંકાનેર તાલુકામાં એસીડ પીવાના બે અલગ અલગ બનાવો

મહિકામાં ઝઘડો થતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

ચિત્રાખડામાં તરૂણે અને ઢુવામાં યુવતીએ એસીડ પી લીધો હતો વાંકાનેર: તાલુકાના ચિત્રાખડામાં ૧૭ વર્ષના એક તરૂણે અને બીજા બનાવમાં ઢુવાના એક યુવતીએ કોઈ કારણોસર એસીડ પી લીધો હતો…. જાણવા મળ્યા મુજબ વાંકાનેરના ચિત્રાખડામાં ૧૭ વર્ષના તરૂણે એસિડ પી લીધો હતો,…

Content Copying Forbidden !!

error: Content is protected !!