શાળા આચાર્યનો પુત્ર જીપીએસસી પાસ થયો
લીંબાળા માલધારી નેશ શાળાના આચાર્યનો પુત્ર બંસી સતાસીયાની ખેતીવાડી અધિકારી તરીકે પસંદગી વાંકાનેર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ,પૂર્વ બી.આર.સી.કો.ઓ.અને માલધારી નેશ શાળાના આચાર્ય અશોકભાઈ સતાસીયાના પુત્ર બંસી સતાસીયાએ તાજેતરમાં Gujarat Public Service Commission જી.પી.એસ.સી.દ્વારા લેવાયેલી પ્રિલીમ,મેઈન્સ અને ઓરલ એક્ઝામમાં ઝળહળતો…