કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

પીપળીયારાજમાં બાળકીને સાપ કરડી જતાં મોત

રાતાવિરડા કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટથી મોત

મૂળ રહેવાસી સિંધાવદરની બારીમાં હાથ રાખ્યો હોય અને સાપ કરડી ગયો વાંકાનેર: તાલુકાના પીપળીયારાજમાં પોતાના નાનાના ઘરે રહેવા આવેલ એક વર્ષની માસૂમ બાળકીને હાથે સાપ કરડી જતાં મોત નિપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ પીપળીયારાજ ગામે પોતાના નાનાના ઘરે રહેવા આવેલ…

લુણસરના બે વૃદ્ધોની સૂઝબૂઝથી પંચાયતના કરોડો રૂપિયા બચ્યા

બંનેનું જિલ્લા પંચાયતે સન્માન કર્યું સ્મશાન અંતિમ ક્રિયા માટેના ખાટલો ૫૫ હજારને બદલે ૧ હજારમાં તૈયાર કર્યો વાંકાનેર:: મોરબી જિલ્લાના ૨૬૨ ગામોમાં સ્મશાન અંતિમ ક્રિયા માટેના ખાટલાની ખરીદી માટે અગાઉ ૧.૪૪ કરોડનો ખર્ચ અંદાજાયો હતો (એક ખાટલાની કિંમત ૫૫ હજાર…

અગાભી પીપળીયાના યુવાનના અકસ્માતની ફરિયાદ દાખલ

ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી ટ્રક રાત્રીના અંધકારમાં પાર્કીંગ લાઇટ ચાલુ રાખ્યા વગર તથા કોઇ આડશ કે રીફ્લેક્ટર રાખ્યા વગર ઉભો રાખેલ બેસણું તારીખ: 02-03-2026 ને સોમવાર ઉત્તરક્રિયા તારીખ: 05-03-2026 ને ગુરુવાર અગાભી પીપળીયા મુકામે વાંકાનેર: જાણવા મળ્યા મુજબ ટ્રાન્સપોર્ટનો…

કુવાડવા રોડ પર કાર ટ્રક પાછળ ઘુસી જતા મૃત્યુ

અગાભી પીપળીયાના ક્ષત્રિય યુવાન સાથે ઘટેલી ઘટના વાંકાનેર: કુવાડવા રોડ પર ગતરાત્રીના ખીજડીયા ગામના બોર્ડ પાસેથી પસાર થતી એક અલ્ટો કાર ધડાકાભેર આગળ જતાં ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો, જે બનાવમાં કાર ચાલક અગાભી પીપળીયાના યુવાનનો મોત નીપજ્યું…

કુચિયાદળમાં પુત્રવધૂની પ્રેમી સાથે મળી સાસરે ધમાલ

અરણીટીંબામાં યુવાનને રાત્રીના મારામારીમાં ઈજા

સસરાને માર મારી સાસુનું માથું અથડાવ્યું રાજકોટની ઝનાના હોસ્પિટલમાં મૃત બાળકને જન્મ આપી માતા-પિતા ભાગી જતા શોધખોળ બામણબોર નજીક રસ્તાનું કામ ચાલુ છે, ત્યાં મહિલાને અધૂરા માસે પ્રસુતાની પીડા ઉપડતા ઝનાનામાં ખસેડાઇ હતી કુવાડવા પાસેના કુચીયાદળ ગામમાં મૈત્રી કરાર કરી…

સરકારી આવાસ યોજનાના મકાનમાં રહેતા યુવાનનું મોત

ટ્રક ચાલકે બાઇકને હડફેટે લીધેલ વાંકાનેર: અહીં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો એક યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા વાંકાનેરના આ યુવાનનું મોત નીપજયું હતું. બનાવ મોરબી તાલુકાના મોડપર ગામના પાટીયા પાસે બનેલ હતો જાણવા…

કાળ ચક્ર: વાંકાનેર વિસ્તારમાં આપઘાતના ત્રણ બનાવ

વતન વિના ગમતું ના હોવાથી યુવાનનો ગળેફાંસો

લગ્ન થયા ન હોવાથી દીવાનપરાના યુવાનનો આપઘાત ભરવાડપરાના રૂપલબેને એસિડ પી લીધો હતો ગારીડા ગામના પાટિયા પાસે અજાણ્યા પુરુષનો ઝાડ સાથે ચાદર બાંધી ગળેફાંસો વાંકાનેર: અહીં પતાળીયા રોડ પર દિવાનપરા વિસ્તારમાં રહેતા શૈલેષભાઈ દિનેશભાઈ કાપડિયા ઉ.50 નામના યુવાનના લગ્ન થયા…

સરધારકા-ગાંગીયાવદર-લુણસર રોડ પર 7.25 કરોડ ખર્ચાશે

વે-બ્રિજના કેલિબ્રેશન માટે ઈ-ટેન્ડર જાહેર

સ્થાવર મિલકત એકમનું વેચાણ વાંકાનેર: તાલુકાના સરધારકાથી ગાંગીયાવદર એપ્રોચ રોડ અને ગાંગીયાવદરથી લુણસર રોડ ઉપર કુલ રૂપિયા સવા સાત કરોડ ખર્ચાશે તથા ચંદ્રપુરના GIDC ખાતે ઔદ્યોગિક જમીન પર સ્થાવર મિલકત એકમ વેચાણ અને રાતાવિરડા- સરતાનપર રોડ મિલકતનું હરાજી વેચાણનું ટેન્ડર…

કારખાનેથી ઘરે આવતા ટ્રેકટર હડફેટે અકસ્માતમાં મરણ

મૂળ ટોળના રહીશ મૃતક હાલ શકિતપરામાં રહેતા હતા વાંકાનેર: હસનપર પાસે શકિતપરામાં રહી મજૂરીકામ કરતા યુવાનને મોટર સાયકલ લઇને ઘરે આવતા હતા ત્યારે રસ્તામાં એક ટ્રેકટરની સાઇડ કાપી આગળ નીકળવા જતા ટ્રેકટરના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ટ્રેકટર ચલાવી…

વેરા વસૂલાતમાં ભાટિયા પંચાયતને પુરસ્કાર

વાંકાનેર: વેરા વસૂલાતમાં સારી કામગીરી કરતી પંચાયતને સરકાર પુરસ્કાર આપતી હોય છે, વાંકાનેર તાલુકાની શહેરને અડીને આવેલી ભાટિયા ગ્રામ પંચાયતે વર્ષ 2024-25 માટે વેરા વસૂલાતમાં તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ બદલ ગુજરાત સરકારે પંચાયતને ₹1.50 લાખનો…

Content Copying Forbidden !!

error: Content is protected !!