ઓફિસ જવા-આવવાનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે

22 વર્ષ જૂની કાનૂની લડાઈ અકસ્માતમાં મોત થાય તો તે ‘ફરજ પર’ ગણાશે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો ગુજરાત હાઈકોર્ટે રાજ્યના લાખો ખાનગી અને સરકારી કર્મચારીઓના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે ‘નેશનલ એક્સ્ટેન્શન ઓફ એમ્પ્લોયમેન્ટ’ (રોજગારના…







