વડસર નજીક દીપડાએ નીલગાયના બચ્ચાનો શિકાર કર્યો
જડેશ્વર રોડ ઉપર વડસર નજીક ગઈકાલે દીપડાએ દેખા દીધી હતી અને એક નીલગાયના બચ્ચાનો શિકાર કરતા ચીસાચીસ સાંભળી માલધારીઓ દોડી આવતા દીપડો શિકાર છોડી નાસી ગયો હતો અને ઘાયલ નીલગાયના બચ્ચાને બચાવી લીધું હતું. વાંકાનેર પંથકના વીડી વિસ્તારમાં દીપડાનો કાયમી…