રાતીદેવરી ઝાલા કૂળનો સંક્ષિપ્તમાં ઇતિહાસ-2
વાંકાનેર રાજને પણ અહીં આવવું પડે છે. સીંધાવદર, અરણીટીંબા, ખેરવા, વિગેરે ગામના દરબારો છેડા-છેડી છોડવા આવે છે પાળિયાઓમાં જેમાં હાથના નિશાન છે, તે સ્ત્રીઓના અને બીજા પાળિયા ભરવાડો, કોળીઓના છે, તેનાં વંશજો હાલમાં તેમને પૂજે છે. કન્યાશાળાના ઉગમણે એક ખાંભી…