કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

વાંકાનેરથી મોરબી એસટીનું ટાઈમ ટેબલ

મોરબીથી વાંકાનેર સવારે સવા છ થી રાતના સાડા આઠ સુધીમાં કુલ 24 વખત એસ ટી જાય છે, જેમાંથી હાઇવે માત્ર 8 રૂટ જ છે. બાકીના રૂટ સજનપર અથવા લજાઈ થઈને જાય છે. હાઉસીંગ વાળી બસ ગેંડા સર્કલથી જ પાછી ફરે…

પરીક્ષા આપવા ગયેલા ઉમેદવારો પાસેથી કન્ડક્ટરે રૂપિયા વસુલ્યા

જુનિયર ક્લાર્કની પરીક્ષાના ઉમેદવાર વાંકાનેરના દિવ્યેશ ચાવડાને કન્ડક્ટરનો થયો કડવો અનુભવ વાંકાનેર: જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખ્યાની બોર્ડ દ્વારા સત્તાવાર જાહેરાત થયેલી અને સરકારે એવી પણ જાહેરાત કરેલી કે, “પરીક્ષા માટે આવેલ ઉમેદવારો પરીક્ષા કેન્દ્રથી તેમના મુળ રહેઠાણ ખાતે પરત જવા ગુજરાત એસ.ટી…

સમસ્ત કોળી સમાજ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન

ઈચ્છુક વર અને કન્યાના વાલીઓએ તા. ૧૮ ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ મેળવી જમા કરાવવાનું રહેશે  માધાંતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેરના ઉપક્રમે સમસ્ત કોળી સમાજ માધાંતા ગ્રુપ સમૂહ લગ્ન સમિતિ વાંકાનેર દ્વારા આગામી તા. ૧૨ માર્ચ ૨૦૨૩ ને રવિવારના રોજ દ્વિતીય…

રાતીદેવરી ઝાલા કૂળનો સંક્ષિપ્તમાં  ઇતિહાસ-1 

રાણી દેવકુંવરબા સતી થયાનું સ્મારક વઢવાણમાં હાડીમાની જગ્યા નામથી પ્રખ્યાત છે રાતીદેવરી ઝાલાના વંશજોએ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, ચુડા, રાજસ્થાનના ઝાલરા- પાટણ ,બડી સાદડી, છોટી સાદડી, નાનતા અનેે ગોગુદા ઉપર રાજ કરેલું છે વાંકાનેરના સ્થાપક રાજ સરતાનજીએ 1605 થી 1632 સુધી…

લોક સેવા કેન્દ્રના કર્મચારીને હડધૂત કરીને ધમકી આપ્યાની ફરિયાદ

વાંકાનેર શહેરમાં આવેલ લોક સેવા કેન્દ્ર ખાતે ફરજ બજાવતા કર્મચારી પાસેથી સરકારી યોજનાની માહિતી મેળવ્યા બાદ તેને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, જેથી કરીને માથાકૂટ કરનારા શખ્સની સામે હાલમાં વાંકાનેર સિટી પોલીસ…

 વઘાસીયા ટોલનાકા પાસે બે બાઈક અથડાતા એક ઘાયલ

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે બે બાઈક અથડાતા એક વ્યક્તિ ઘાયલ થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ફરીયાદી વિશાલભાઇ અશ્વિનભાઇ ગોહેલ (ઉવ.૩૧ ધધો પેઇન્ટીગ કામ રહે. દીગ્વિજયનગર (પેડક) એ આરોપી મોટર સાયકલ નંબર GJ 36 AE 7848ના ચાલક…

ભાયાતી જાંબુડિયા: ફેક્ટરીમાં સાડા તેર લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો 

એલસીબીએ 136 ગ્રામથી વધુ એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને દબોચી લીધો  વાંકાનેરના ભાયાતી જાંબુડિયા ગામ નજીક આવેલી ફેક્ટરીમાં મોરબી એલસીબએ દોરડો પાડી 136 ગ્રામથી વધુ એમડી ડ્રગ્સ એટલે કે મ્યાઉ મ્યાઉ નામે ઓળખાતા ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ એમડી…

હવે પંચાસિયામાં પણ દિપડો દેખાયો :પાંજરું મૂકાયું

રાતીદેવડી આસપાસ પાંજરું મૂક્યું પણ બે દિવસથી દીપડાના સગડ ન મળ્યા  પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે સિમ વિસ્તારમાં કાંકરિયાના ઊંડા માર્ગે દીપડો દેખાયો હતો. ગામના ચાર જેટલા ખેડૂતોએ આ વિસ્તારમાં દીપડાને ફરતો જોતા ગ્રામજનોને જાણ કરી હતી. આથી ગામના સરપંચ…

ઘીયાવડ પ્રા.શાળાના નમ્રતાબા બ્લેક બેલ્ટ કરાટેની પરીક્ષામાં ઉત્તીર્ણ 

વાંકાનેર: ઘીયાવડ પ્રાથમિક શાળાના શિક્ષિકાએ ફર્સ્ટ ડિગ્રી શો ડાન બ્લેક બેલ્ટ કરાટેની પરીક્ષા ઉત્તીર્ણ કરી સમગ્ર તાલુકામાં નામ રોશન કર્યું છે.  ઘીયાવડ પ્રાથમિક શાળાના શિક્ષકા નમ્રતાબા વિરેન્દ્રસિંહ પરમાર (C.P.ed. B.A. M.A.) બ્રુસ લી માર્શલ આર્ટ્સ એકેડમી, કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ…

ગાયત્રી મંદિર ખાતે વિદ્યાર્થીઓએ વડાપ્રધાનનો સંવાદ કાર્યક્રમ નિહાળ્યો 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે પરીક્ષા પે ચર્ચા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે વાંકાનેર શહેરની મ્યુનીસીપલ ગર્લ્સ હાઈસ્કૂલ અને શારદા હાઈસ્કૂલની વિદ્યાર્થીઓએ ગાયત્રી મંદિર ખાતે વડાપ્રધાનનો સંવાદ કાર્યક્રમ નિહાળ્યો હતો.  ઉપરાંત વાંકાનેર કુવાડવા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઇ સોમાણી…

Content Copying Forbidden !!

error: Content is protected !!