કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category રાજકીય

વાંકાનેર તા. પંચા.ના પ્રમુખ/ ઉપપ્રમુખની ચૂંટણી જાહેર

તા. પંચા.: આજે ફોર્મ ભરાશે- કાલે ચૂંટણી યોજાશે

અઢારમા પ્રમુખ કોણ બનશે? વાંકાનેર: વાંકાનેર તાલુકા પંચાયતના ચૂંટાયેલા કોંગ્રેસના અને હાલ સૂત્રો મુજબ ભૂગર્ભમાં રહેલા સભ્યોને હજી 8 દિવસ ભૂગર્ભમાં જ રહેવું પડશે, કારણ કે તાલુકા પંચાયતના પ્રમુખ/ ઉપપ્રમુખની ચૂંટણી 25 મે સોમવારના રોજ બપોરે 12 વાગ્યે વાંકાનેર તાલુકા…

લુણસર મહાલના 34 ગામોને સિંચાઇના પાણીની મંજૂરી

લુણસર મહાલના 34 ગામોને સિંચાઇના પાણીની મંજૂરી

ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની સફળ રજૂઆત નર્મદાના નીર પહોંચાડવા 197.89 કરોડની વહીવટી મંજૂરી બાદ ટેન્ડર પ્રસિદ્ધ વાંકાનેર: તાલુકાના ખેડૂતો માટે એક મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. વાંકાનેર કુવાડવા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા કરવામાં આવેલી સતત રજૂઆતોને પગલે, લુણસર…

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રમુખોની ચૂંટણી ક્યારે?

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

પ્રમુખ/ ઉપપ્રમુખ કોણ બનશે? વાંકાનેર: તાજેતરમાં જિલ્લા/ તાલુકાના અને નગર પાલિકાના સભ્યોની ચૂંટણી સંપન્ન થઇ, વાંકાનેર તાલુકામાં તા. પંચા.માં કુલ 24 સભ્યો પૈકી 15 કોંગ્રેસ, 8 ભાજપ અને 1 અપક્ષ ચૂંટાયા છે, ગત ચૂંટણીમાં ભાજપની બહુમતી હતી, ભાજપના 13 (પંચાસર,…

જિ./ તા. પંચાયતની ચૂંટણીમાં કોની ડિપોઝીટ જપ્ત?

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

જિલ્લા પંચાયતના 8 અને તાલુકા પંચાયતના 29 ઉમેદવારોનો સમાવેશ તા. પં. ઢુવા સીટ પર વિજેતા સિવાયના તમામ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત વાંકાનેર: જાણવા મળ્યા મુજબ તાજેતરમાં થયેલ ચુંટણીમાં જિલ્લા પંચાયતની સીટ માટેના નીચે મુજબના આઠ ઉમેદવારની ડિપોઝીટ જપ્ત થઇ છે, જેમાં…

વાંકાનેર નગરપાલિકા વોર્ડ-7 ના મતદારોનો જાહેર આભાર

વાંકાનેર નગરપાલિકા વોર્ડ 7 ના તમામ મતદારોનો આભાર

અજયભાઇ ભરતભાઈ ડાભી વિશાલભાઈ મોનાભાઇ લામકા જાહેર આભાર વાંકાનેર નગરપાલિકા વોર્ડ-7 ની સીટ ઉપર અમને ગૌરવપૂર્ણ ભવ્ય વિજય અપાવનાર આ વોર્ડના તમામ મતદારો, કાર્યકરો, આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અન્ય વડીલો, મિત્રો, શુભેચ્છકો આપ સૌનો અમો દિલથી જાહેર આભાર…

વાંકાનેર નગરપાલિકા વોર્ડ-3 ના મતદારોનો જાહેર આભાર

વાંકાનેર નગરપાલિકા વોર્ડ-3 ના મતદારોનો જાહેર આભાર

જીગ્નેશભાઈ મહેશભાઈ નાગ્રેચા ગીતાબેન દીપકભાઈ દોશી જાહેર આભાર વાંકાનેર નગરપાલિકા વોર્ડ-3 ની સીટ ઉપર અમને ગૌરવપૂર્ણ ભવ્ય વિજય અપાવનાર આ વોર્ડના તમામ મતદારો, કાર્યકરો, આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અન્ય વડીલો, મિત્રો, શુભેચ્છકો આપ સૌનો અમો દિલથી જાહેર આભાર…

નગરપાલિકાની ચૂંટણીમાં 11 ની ડિપોઝીટ જપ્ત

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

વાંકાનેર નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં જાણવા મળ્યા મુજબ કોંગ્રેસના 8 અને બસપાના 3 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઇ છે, વોર્ડ 4 ના સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા, બાકીના 6 વોર્ડમાં કુલ 52 ઉમેદવારો પૈકી 41 ઉમેદવારો પોતાની ડિપોઝીટ બચાવવામાં સફળ રહ્યા છે, વોર્ડ…

ધોરણ 12 કોમર્સના પરિણામમાં મોડર્ન સ્કુલનો દબદબો યથાવત : મોરબી જીલ્લા TOP-10 માં 4-4 અને વાંકાનેર કેન્દ્ર Top 10માં સૌથી વધુ 8-8 વિધાર્થીઓનો સમાવેશ….

NEET 2024 અને 2025 એમ સતત બે વર્ષ સમગ્ર વાંકાનેર કેન્દ્રના TOP-10 માં સૌથી વધુ 9-9 વિદ્યાર્થીઓ બાદ વર્ષ 2026 માં 400 કરતા વધુ ગુણ મેળવતા 18-18 વિદ્યાર્થીઓ માત્ર ધી મોડર્ન સ્કુલના...

ધો.12 કોમર્સમાં A-1 ગ્રેડ મેળવતા 27-27 વિદ્યાર્થીઓ સાથે ઉચ્ચ ગુણવત્તાયુક્ત પરિણામમાં પણ ધી મોડર્ન સ્કૂલ બનીનંબર 1 જાહેર થયેલ ધો.૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં વાંકાનેરની ધી મોડર્ન સ્કૂલની વિદ્યાર્થીની ગઢવારા ઇરમ મુસ્તાકભાઇએ 96.14 % અને PR 99.96 સમગ્ર ગુજરાત બોર્ડમાં ચોથા…

જિ. પંચા.ની સીટમાં બુથ દીઠ ઉમેદવારોને મળેલા મત

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

સૌથી ઓછી લીડ કોઠી સીટ પર વાંકાનેર તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની સાત સીટ (1) ચંદ્રપુર (2) કોઠી (3) લુણસર (4) ઢુવા (5) તીથવા (6) મહીકા અને (7) પંચાસીયા સીટમાંથી કોંગ્રસ 5 અને ભાજપ 2 સીટ પર વિજેતા થઇ છે, સાતેય…

વાંકાનેર નગરપાલિકા વોર્ડ-2 ના તમામ મતદારોનો જાહેર આભાર

વાંકાનેર નગરપાલિકા વોર્ડ-2 ના તમામ મતદારોનો જાહેર આભાર

નેહાબેન દિપકભાઈ ધામેચાપ્રદ્યુમ્નસિંહ ભુપતસિંહ પઢીયાર રમેશભાઈ વશરામભાઇ વોરા જાહેર આભાર વાંકાનેર નગરપાલિકા વોર્ડ-2 ની સીટ ઉપર અમને ગૌરવપૂર્ણ ભવ્ય વિજય અપાવનાર આ વોર્ડના તમામ મતદારો, કાર્યકરો, આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અન્ય વડીલો, મિત્રો, શુભેચ્છકો આપ સૌનો અમો દિલથી…

Content Copying Forbidden !!

error: Content is protected !!