ચુંટાયેલા કાઉન્સીલરોનો સન્માન સમારોહ યોજાયો
ચુંટાયેલા પ્રતિનિધિઓએ લોકોની વચ્ચે રહી સમસ્યાઓને પ્રાથમીકતા આપવી જોઈએ: જીતુ સોમાણી વાંકાનેર: શહેરના પેડક વિસ્તારમાં આવેલા શ્રી ઓમકારેશ્ર્વર મહાદેવ મંદિરના ગ્રાઉન્ડ ખાતે શનિવારે સાંજે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં નગરપાલિકાના ચુંટાયેલા કાઉન્સીલરોનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના…






