કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

કોળી કેરીયર એકેડેમી દ્વારા પાંચમો સન્માન સમારોહ

કોળી કેરીયર એકેડેમી દ્વારા પાંચમો સન્માન સમારોહ

તેજસ્વી વિદ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓનું સન્માન કરાશે વાંકાનેર: કોળી કેરીયર એકેડેમી વાંકાનેરની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ફરી આ વર્ષે વાંકાનેર વિસ્તારના કોળી સમાજના જ્ઞાતીબંધુઓ તેજસ્વી વિદ્યાર્થી તેમજ નવનિયુકત સરકારી કર્મચારીના સન્માન સમારોહનું આયોજન કરેલ છે તો આ શૈક્ષણીક…

હવે બેરલ કે વાહનમાં 200 લિટરથી વધુ ડીઝલ નહીં મળે

સન્નાટો: વાંકાનેરના 'સ્ટાર પ્લાઝા'ને મારી દેવાયા સીલ

ખેડૂતોની ચિંતામાં વધારો 200-200 લિટર ડીઝલ લેવા માટે પંપ સુધી ધક્કા ખાવા પડશે 200 લીટર મળે છે ખરું? રાજ્યના કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોને સીધી અસર કરતો એક મહત્વપૂર્ણ અહેવાલ સામે આવ્યો છે. ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા…

વસુંધરા પાસે સવા કરોડના ખર્ચે ચેકડેમ બંધાશે

ઠીકરિયાળા, કેરાળા અને ચંદ્રપુર ગામમાં કોમ્યુનિટી હોલ વાંકાનેર તાલુકાના વસુન્દ્રા ગામ નજીકના વોંકળા પર ચેકડેમના બાંધકામ માટે અને ઠીકરિયાળા, કેરાળા અને ચંદ્રપુર ગામમાં કોમ્યુનિટી હોલ અને કમ્પાઉન્ડ વોલના બાંધકામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે, વધુ વિગત નીચે મુજબ છે….…

પ્રમુખ ભાવનાબેન સરવૈયા/ ઉપપ્રમુખ ઈરફાનભાઈ ચૌધરી

પ્રમુખ ભાવનાબેન સરવૈયા/ ઉપપ્રમુખ ઈરફાનભાઈ ચૌધરી

કોંગ્રેસના ઉમેદવાર આવતી કાલે ચૂંટણી વાંકાનેર: આજે વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ફોર્મ ભરવાના દિવસે કોંગ્રેસ તરફથી પ્રમુખની ઉમેદવારી (ધારણા મુજબ) કોઠી સીટ પરથી ચૂંટાયેલા શેખરડીના ભાવનાબેન ગોરધનભાઈ સરવૈયા અને ઉપપ્રમુખની ઉમેદવારી પંચાસીયા બેઠક પરથી ચૂંટાયેલા ઈરફાનભાઈ હુસેનભાઇ…

તા. પંચા.: આજે ફોર્મ ભરાશે- કાલે ચૂંટણી યોજાશે

તા. પંચા.: આજે ફોર્મ ભરાશે- કાલે ચૂંટણી યોજાશે

પ્રમુખ/ ઉપપ્રમુખ ચૂંટવાની કવાયત વાંકાનેર: આમ તો વાંકાનેર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના 15 સભ્યો ચૂંટાયા છે, કુલ 24 સભ્યોમાંથી કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી છે, આમ છતાં તકેદારીના ભાગરૂપે અને સભ્યો ગુમ ન થાય તેવી દૂરંદેશીથી સૂત્રો મુજબ સભ્યોને ભૂગર્ભમાં રાખવામાં આવ્યા છે.…

મુસ્લિમ યુવાનો માટે એક મહત્વપૂર્ણ અપીલ

મુસ્લિમ યુવાનો માટે એક મહત્વપૂર્ણ અપીલ

-શૈખુલ હદીસ દારુલ ઉલૂમ શાહે આલમ દરેક ટ્રેન્ડમાં કૂદી પડવું બહાદુરી નથી કેટલાક સમયે “ચુપ રહેવું” જ સૌથી મોટી અકલમંદી હોય છે અમદાવાદ: આજકાલ સોશિયલ મીડિયા પર Cockroach Janata party વિશે વિવિધ પ્રકારના ટ્રેન્ડ, કેમ્પેઇનો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ…

પાલિકા પ્રમુખ રમેશભાઈ વોરા/ઉપપ્રમુખ માધવીબેન દવે

ભાજપનો ભગવો લહેરાયો 21 વિરુદ્ધ 7 મતે પ્રમુખ ચૂંટાયા ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા વાંકાનેર: અહીંની નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે આજરોજ નગરપાલિકાના કોન્ફરન્સ હોલમાં ચુંટણી યોજાઈ હતી, જેમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે વોર્ડ નં. ૦૨ ના ભાજપ સદસ્ય રમેશભાઈ વશરામભાઇ વોરા…

આવતી કાલે પાલિકાના પ્રમુખ/ ઉપપ્રમુખની ચૂંટણી

ધંધાખારે કોટડા નાયાણીના શખ્સ પર હુમલો

મોરબી જિ.પંચાયત પ્રમુખની તા. 23ના ચૂંટણી વાંકાનેર નગરપાલીકા અને પ્રાંત અધિકારીશ્રી દ્વારા જાહેર કરાયેલ સામાન્ય સભાની નોટીસની વિગતો મુજબ આગામી તા. ૧૯-૫-૨૦૨૬ના રોજ નગરપાલીકાના સભાખંડમાં આવવતી કાલે સવારે ૧૧/૩૦ કલાકે સામાન્ય સભા મળશે. જેમાં પ્રથમ વાંકાનેર નગરપાલીકાના પ્રમુખની ચુંટણી અઢી…

જાણી: કઈ સોલાર પેનલ છે વધુ સારી ?

જાણી: કઈ સોલાર પેનલ છે વધુ સારી ?

P ટાઇપ કે N ટાઇપ? સોલાર પેનલ લગાવતા પહેલા જાણી લેજો આવી માહિતી ડીલર આપે તો સારું આજકાલ સોલાર પેનલ વીજળીનો લોકપ્રિય સ્ત્રોત બની ગયો છે. સરકારના સોલાર મિશનના કારણે પરંપરાગત પાવરગ્રિડનો લોડ સોલાર પેનલથી ઉત્પન્ન થતી વીજળીના કારણે ઓછો…

ઓર્ગેનિક ખેતી માટે ખેડૂતોને સરકારી સબસિડી

પાંચ વર્ષ માટે પ્રતિ એકર ₹10,000 ની સબસિડી મળશે દેશી ગાયોની ખરીદી માટે ₹ 25,000 સુધીની નાણાકીય સહાય કેવી રીતે મેળવવી તે જાણો આજના સમયમાં, જ્યારે આખું વિશ્વ રસાયણમુક્ત અને ઓર્ગેનિક ખોરાક તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે કૃષિમાં પણ…

Content Copying Forbidden !!

error: Content is protected !!