કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

મોમીન સમાજના ધર્મગુરૂના જન્મ દિવસે રકતદાન કેમ્પ

રકતદાતાઓ દ્વારા 537 બોટલ રકતદાન કરાયું 500 ફુલછોડના રોપાઓ અને 500 ચકલી ઘર, માટીના કુંડાનું પણ મફત વિતરણ વાંકાનેર: અહીં મોમીન સમાજના ધર્મગુરૂના જન્મ દિવસ નિમિતે યોજાયેલ મહા રકતદાન કેમ્પમાં 537 બોટલ લોહી મોમીન યુવાનો દ્વારા એકત્ર કરાયું હતું. સમગ્ર…

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રમુખોની ચૂંટણી ક્યારે?

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

પ્રમુખ/ ઉપપ્રમુખ કોણ બનશે? વાંકાનેર: તાજેતરમાં જિલ્લા/ તાલુકાના અને નગર પાલિકાના સભ્યોની ચૂંટણી સંપન્ન થઇ, વાંકાનેર તાલુકામાં તા. પંચા.માં કુલ 24 સભ્યો પૈકી 15 કોંગ્રેસ, 8 ભાજપ અને 1 અપક્ષ ચૂંટાયા છે, ગત ચૂંટણીમાં ભાજપની બહુમતી હતી, ભાજપના 13 (પંચાસર,…

સોલાર લેવા સ્કીમનો લાભ લેવા માંગો છો?

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

તા: 31.05.2026 સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી નાખવું વાંકાનેર: અહીંની પી.જી.વી.સી.એલ વાંકાનેર રૂરલ-1 કચેરીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આથી તમામ ગ્રાહકોને જણાવવાનું કે…. તા: 31.05.2026 સુધીમાં જે ગ્રાહકોને ઘર માટેની સોલાર યોજના હેઠળ સોલાર લેવા માંગતા હો તો પોર્ટલ પર…

બસમાં ભુલાયેલું લેડીસ પર્સ પરત કર્યું

કંડકટરશ્રી પ્રકાશભાઈને અભિનંદન !! વાંકાનેર: ગત તારીખ 7/ 5/ 2026 ના રોજ વાંકાનેરથી અમદાવાદ જતી બસમાં મુસાફર આશિયાનાબાનુ નૂરમહંમદભાઈ મેર જેમનું મુસાફરી દરમ્યાન પર્સ બસમાં ભુલાઈ ગયેલ જે ફરજ પરના કંડક્ટરશ્રી પ્રકાશભાઈ મકવાણા અને ડ્રાંઇવર શ્રી ભીખુભાઇ કુંભરવાડીયા હતા જેઓ…

ઓખા-તિરૂપતિ સાપ્તાહિક ટ્રેન સોમવારથી શરુ

રેલવેમાં 10 પાસ માટે સુવર્ણ તક

આવતા-જતા વાંકાનેર ઉભી રહેશે વાંકાનેર: પશ્ચિમ રેલવે દ્વારા ઓખા અને તિરુપતિ વચ્ચે નવી સાપ્તાહિક ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાંસદ પૂનમબેન માડમ તથા ધારાસભ્ય પબુભા માણેક 11 મે, 2026 ના રોજ ઓખા સ્ટેશનથી આ નવી ટ્રેનને લીલી ઝંડી બતાવી…

જિ./ તા. પંચાયતની ચૂંટણીમાં કોની ડિપોઝીટ જપ્ત?

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

જિલ્લા પંચાયતના 8 અને તાલુકા પંચાયતના 29 ઉમેદવારોનો સમાવેશ તા. પં. ઢુવા સીટ પર વિજેતા સિવાયના તમામ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત વાંકાનેર: જાણવા મળ્યા મુજબ તાજેતરમાં થયેલ ચુંટણીમાં જિલ્લા પંચાયતની સીટ માટેના નીચે મુજબના આઠ ઉમેદવારની ડિપોઝીટ જપ્ત થઇ છે, જેમાં…

અમેરિકામાં નર્સનો પગાર 82 થી 85 લાખ રૂપિયા

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

સારો પગાર, હેલ્થ ઇન્શ્યોરન્સ, રિટાયરમેન્ટ પ્લાન, પેઇડ લીવ અને કરિયર ગ્રોથની ભરપૂર તકો ભારતમાં નર્સનો પગાર ખૂબ જ ઓછો જોવા મળે છે, જોકે એ વાતને નકારી શકાય નહીં કે ડોક્ટરોની જેમ જ નર્સ પણ દર્દી માટે અત્યંત જરૂરી છે. ડોક્ટરો…

અકસ્માતમાં ભોગ બનનારના વારસદારોને વળતર મંજૂર

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

ચિત્રાખડા અને વાંકાનેરના કેસમાં ન્યાય રાજકોટ: વાહન અકસ્માતના બનાવમાં વળતર મંજૂર કરાવી વાહન અકસ્માતમાં ભોગ બનનારના વારસદારોને ન્યાય અપાવ્યો છે. કેસની વિગત મુજબ, વાંકાનેરના ચિત્રાખડાના મુન્નાભાઈ ખોડાભાઈ ડાભીના કેસમાં 38.81 લાખ અને વાંકાનેરના સમીર સમસુદ્દીનભાઈના કેસમાં રૂ.43.21 લાખનો ક્લેઇમ ટ્રિબ્યુનલ…

ગાયને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો આપવા આવેદન

મામલતદાર સમક્ષ આઠ માંગણીઓ મૂકાઈ વાંકાનેર: સમગ્ર ભારત દેશમાં ચાલી રહેલા ‘ગૌ સમ્માન આહવાન અભિયાન’ અંતર્ગત વાંકાનેર તાલુકામાં પણ ગૌભક્તો, સંત સમાજ અને જાગૃત નાગરિકો દ્વારા ગૌમાતાના રક્ષણ અને સમ્માન માટે અવાજ ઉઠાવવામાં આવ્યો છે. ગાયને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો આપવા અને…

વાંકાનેરના રઘુવંશી સમાજનું ગૌરવ

ધો.10 માં સમગ્ર નિર્મલા કોન્વેટ સ્કુલમાં પ્રથમ નંબરે વાંકાનેર: રામધામના અગ્રણી ટ્રસ્ટી તેમજ વાંકાનેર લોહાણા મહાજનના ટ્રસ્ટી અને વ્યાપારી રઘુવંશી અગ્રણી ગિરીશકુમાર પ્રાગજીભાઈ કાનાબારની પૌત્રી કાવ્યાબેન (બંસી)એ જાહેર થયેલ ધો.10ના પરિણામમાં સમગ્ર નિર્મલા કોન્વેટ સ્કુલમાં પ્રથમ નંબરે આવી 99.02 પીઆર…

Content Copying Forbidden !!

error: Content is protected !!