કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

તાલુકા/જીલ્લા પંચાયત ચુંટણીમાં મતદાન માટે જાણો

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

નગરપાલિકા ચૂંટણીમાં “રજીસ્ટર બટન” ખાસ દબાવજો એક જ મતદાન મથકની અંદર તાલુકા અને જિલ્લા પંચાયત માટે બે અલગ-અલગ મતકુટિર હશે તાલુકા પંચાયત માટેના EVM યુનિટ પર ગુલાબી રંગનું જ્યારે જિલ્લા પંચાયત માટેના યુનિટ પર સફેદ રંગનું મતપત્ર જોવા મળશે વાંકાનેર:…

ઓફિસ જવા-આવવાનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

22 વર્ષ જૂની કાનૂની લડાઈ અકસ્માતમાં મોત થાય તો તે ‘ફરજ પર’ ગણાશે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો ગુજરાત હાઈકોર્ટે રાજ્યના લાખો ખાનગી અને સરકારી કર્મચારીઓના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે ‘નેશનલ એક્સ્ટેન્શન ઓફ એમ્પ્લોયમેન્ટ’ (રોજગારના…

યુધ્ધની અસરથી ડીએપી ખાતરની ભારે અછત

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

યુરિયાના ભાવમાં વધારો થવાની ભીતિ ખાતરને લઈને ખેડૂતોની સમસ્યા વધુ વિકટ બને તેમ લાગી રહ્યું છે ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે ખાતરના ઉત્પાદન પર અસર પહોંચી છે. મીડિલ ઈસ્ટના દેશોમાંથી આવતા ખાતરના જથ્થામાં ઘટાડો થયો છે…

ધોરણ 8 NMMS પરીક્ષામાં જિલ્લામાં પ્રથમ ક્રમે

અમરાપરની સારા ખોરજીયાની સફળતા વાંકાનેર: ટંકારા તાલુકાના અમરાપર ગામની એક વિદ્યાર્થનીએ NMMS પરીક્ષામાં મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે…. અમરાપર ગામની સારા ઇમરાન ખોરજીયાએ NMMS પરીક્ષામાં મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે તે અર્પણ વિધા સેતુના વિધાર્થીની છે, તેમણે તેમનું,…

પક્ષે ટિકીટ ન આપતા ઉમેદવારી કરનારા સસ્પેન્ડ

પક્ષે ટિકીટ ન આપતા ઉમેદવારી કરનારા સસ્પેન્ડ

જિલ્લા ભાજપ પ્રમુખે પગલાં લીધા વાંકાનેર: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ ન મળતા નારાજ થયેલા અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરી અન્ય પક્ષ કે અપક્ષમાંથી ઉમેદવારી કરનારા આગેવાનો સામે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઇ રાજકોટીયા દ્વારા શિસ્તભંગના પગલાં રૂપે સમગ્ર જિલ્લામાંથી કુલ…

ફિક્સ પગારદારોની હાઈકોર્ટમાં મોટી જીત

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

લઘુત્તમ વેતન ચૂકવવા સરકારને આદેશ 6% વ્યાજ સાથે બાકી રહેલા પગારનો તફાવત 31 મે 2026 સુધી ગણતરી કરીને 30 જૂન 2026 સુધી ચૂકવવાનો રહેશે રાજ્યમાં વર્ષોથી માત્ર 2500 રૂપિયાના ફિક્સ પગારમાં ફૂલ ટાઈમ કામ કરતા કર્મચારીઓની તરફેણમાં ગુજરાત હાઈકોર્ટ ખૂબ…

SMP હાઈસ્કૂલ સિંધાવદરની વિદ્યાર્થિનીની નેશનલ ટીમમાં પસંદગી

નેશનલ લેવલે બેઝબોલ રમતમાં પસંદગી થતા હર્ષોઉલ્લાસ વાંકાનેર: દિલ્હી મુકામે 16 એપ્રિલ થી 22 એપ્રિલ દરમિયાન 69 મી રાષ્ટ્રીય શાળાકીય રમતોત્સવનું આયોજન થયેલ છે, જેનું આયોજન સ્કૂલ ગેમ ઓફ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. એસ એમ પી હાઈસ્કૂલ…

ગઈ જિલ્લા પંચાયતની રાતીદેવળીની સીટનું પરિણામ

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

વાંકાનેર: ગઈ જિલ્લા પંચાયતની રાતીદેવળીની સીટ પર કુલ 2 ઉમેદવારો મેદાનમાં હતા, કુલ 13 ગામડામાં 28 બુથ હતા, 19279 મતો પડયા હતા, બીજેપીના ઉમેદવાર સિંધાવદરના શેરસીયા ઝાહીરઅબ્બાસ યુસુફભાઈનો 673 મતથી વિજય થયો હતો, ગામના બુથ અને બુથ દીઠ ક્યા ઉમેદવારને…

ગઈ જિલ્લા પંચાયતની ઢુવાની સીટનું પરિણામ

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

વાંકાનેર: ગઈ જિલ્લા પંચાયતની ઢુવાની સીટ પર કુલ 3 ઉમેદવારો મેદાનમાં હતા, કુલ 23 ગામડામાં 26 બુથ હતા, 15898 મતો પડયા હતા, બીજેપીના ઉમેદવાર વીરપરના સરોજબેન વાઘજીભાઈ ડાંગરોચાનો 3906 મતથી વિજય થયો હતો, ગામના બુથ અને બુથ દીઠ ક્યા ઉમેદવારને…

આવતી કાલે લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર ટ્રાન્સપ્લાન્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની ખાસ ઓપીડી

આવતી કાલે લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર ટ્રાન્સપ્લાન્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની ખાસ ઓપીડી

વાંકાનેરની લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિકમાં સ્કીન તથા હેરની સારવાર માટે ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટની ખાસ ઓપીડી વાંકાનેરની લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે દર મહિનાના પહેલા અને ત્રીજા સોમવારે અમદાવાદના ખ્યાતનામ ચામડી (સ્કીન) તથા વાળ (હેર)ની સારવાર માટે નામાંકિત ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટ…

Content Copying Forbidden !!

error: Content is protected !!